Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५०
स्थानाङ्गसूत्रे मर्यादया विवक्षितकालादिमानया, ख्यानं-गुरोरग्रे प्रकथनं प्रत्याख्यानम् । तच्च द्रव्यभावभेदाद् द्विविधम् । तत्र द्रव्यतः-मिथ्यादृष्टेः प्रत्याख्यानम् , अनुपयुक्तस्य सम्यग्दृष्टेश्व । यथा-राजपुत्र्याः प्रत्याख्यानम् । भावपत्याख्यानं तु उपयुक्तस्य सम्यग्दृष्टे भवति । तच्चानेकविधम्-देश-सर्व-मूलगुणोत्तरगुण-भेदात् , तथापि ____टीकार्थ-प्रत्याख्यान दो प्रकारका कहा गया है इनमें कोई एक उस प्रत्याख्यानको मनसे करता है कोई एक वचन से करता है त्याग करने योग्य वस्तु के प्रति आख्यान करता गुरु साक्षी पूर्वक उसकी निवृत्ति का कथन करना इसका नाम प्रत्याख्यान है ___ अथवा-प्रमाद को छोड़कर अपनी ईच्छा की प्रवृत्ति के परिवर्जन का (त्यागका) विवक्षित काल की मर्यादा तक गुरु के समक्ष प्रकाशित करना इसका नाम भी प्रत्याख्यान है जैसे अमुक वस्तु का अमुक काल तक मुझे त्याग है यह प्रत्याख्यान द्रव्य और भाव के भेद से दो प्रकार का है मिथ्यादृष्टि जीव का जो प्रत्याख्यान है वह द्रव्य प्रत्याख्यान है ____ अथवा--अनुपयुक्त सम्यग्दृष्टि का जो प्रत्याख्यान है वह भी द्रव्यप्रत्याख्यान है जैसे राजपुत्री का प्रत्याख्यान भावप्रत्याख्यान तो उपयुक्त सम्यग्दृष्टि को होता है यद्यपि यह देश, सर्व मूलगुण और उत्तर
" दुविहे पच्चक्खाणे पण्णत्ते" त्या ॥ ६ ॥
પ્રત્યાખ્યાન બે પ્રકારનાં કહ્યાં છે. કઈ કઈ છે મનથી પ્રત્યાખ્યાન કરે છે અને કઈ કઈ જ વચનથી પ્રત્યાખ્યાન કરે છે. ત્યાગ કરવા ગ્ય વસ્તુના પચ્ચખાણ કરવા-ગુરુની સાક્ષી પૂર્વક તેની નિવૃત્તિનું કથન કરવું. તે વસ્તુના ભક્ષણ આદિને ત્યાગ કરે, તેનું નામ પ્રત્યાખ્યાન છે.
અથવા–પ્રમાદને ત્યાગ કરીને પોતાની ઈચ્છાથી પ્રવૃત્તિને અમુક સમય પર્યન્ત ગુરુની સમક્ષ ત્યાગ જાહેર કરે તેનું નામ પણ પ્રત્યાખ્યાન છે. જેમકે કન્દમૂળ શિવાયની વસ્તુ અમુક સમય પર્યન્ત ત્યાગ કરવાની જે પ્રતિજ્ઞા કરવી તેનું નામ પ્રત્યાખ્યાન છે. આ પ્રત્યાખ્યાનના દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકાર કહ્યા છે. મિથ્યાદૃષ્ટિ જીવના જે પ્રત્યાખ્યાન હોય છે તે દ્રવ્યપ્રત્યા. ખ્યાન હોય છે અથવા–અનુપયુક્ત સમ્યગ્દષ્ટિના જે પ્રત્યાખ્યાન હોય છે, તે પણ દ્રવ્યપ્રત્યાખ્યાન હોય છે જેમકે નીચે જેવું દૃષ્ટાન્ત આપ્યું છે તે રાજ. કુમારીને પ્રત્યાખ્યાન, ભાવપ્રત્યાખ્યાન તે ઉપયુક્ત સમ્યગ્દષ્ટિ જીવના જ. હોય છે. જો કે તે દેશ, સર્વ, મૂલગુણ અને ઉત્તરસુણના ભેદથી અનેક પ્રકા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧