Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५२
स्थानाङ्गसूत्रे भृत्यै बहुजातीयजीवानां घातं कृत्वा विविधानि मांसानि, अन्यान्यपि नानाविधानि भोज्यानि च निष्पाद्य तत्समीपे समुपनीतानि । सा च यद् यस्मै रोचते तत्तस्मै ददाति । तदवसरे तत्र मासक्षपणपारण के भिक्षार्थमेकस्तपोधनोऽनगारः समागतः । मांसग्रहणार्थ सा प्रार्थितवती । मुनिना कथितं-मांसं न कल्पते मुनीनाम् । सा माह-वर्षाकालो व्यतीतस्तर्हिकथं न कल्पते । तेनोक्तम्-मांसनिवृत्त्यर्थ सदैव साधूना:वर्षाकाल एव । इत्युक्त्वा स तस्यै धर्मकथां कथयति, मांसदोषान् वर्णयति स्म । तथाहिहै सो मैं मांस नहीं खाऊँगी अतः उसने मांस के प्रत्याख्यान कर दिया जब वर्षाकाल समाप्त हो गया तो पारणक के दिन उसकी आज्ञा के अनुसार उसके भृत्यों ने अनेक जातीय जीवों का घात करके विविध प्रकार के व्यञ्जनों के साथ २ मांस को पकाया और उसके समक्ष लाकर उस निष्पादित वस्तु को रख दिया जो जिसके लिये रुचता था वह उसके लिये देने लगी, ठीक इसी समय यहां मासक्षपण की पारणा के निमित्त भिक्षा करते हुए एक तपोधन अनगार आ गये मांस ग्रहण के लिये उसने उनसे प्रार्थना की मुनि ने कहा मुनिजनों को मांस कल्पित नहीं है फिर उसने कहा महाराज ! वर्षाकाल समाप्त हो गया है फिर यह क्यों कल्पित नहीं है मुनि ने कहा-मांस निवृत्ति के लिये तो सदा ही साधुओं का वर्षाकाल ही है ऐसा कहकर उसने उसके लिये धर्म कथा सुनाई जिसमें मांस के दोषों का उसने वर्णन किया "पंचिंदिय ખાવું જોઈએ નહીં. આ વિચાર કરીને તેણે માંસાહારના પ્રત્યાખ્યાન કર્યા. જ્યારે વર્ષાકાળ સમાપ્ત થઈ ગયો ત્યારે પ્રત્યાખ્યાનનો સમય પણ પૂરે થઈ જવાથી તેણે પિતાના સેવકો પાસે અનેક જાતના જીની હત્યા કરાવીને વિવિધ પ્રકારની વાનગીઓની સાથે સાથે માંસ પણ રંધાવ્યું. નોકરેએ આ વિવિધ પ્રકારનું ભેજન તેની પાસે લાવીને મૂકી દીધું, જે કઈ અભ્યાગત ત્યાં આવતે, તેને તે મનપસંદ વસ્તુ આપતી હતી. હવે એવું બન્યું કે માસખમણના પારણું નિમિત્ત કેઈ એક તપોધન અણગાર ગોચરી કરવા નીકળ્યા હતા, તેઓ તે રાજકુમારી પાસે આવી પહોંચ્યા. રાજકુમારીએ તેમને વિનંતિ કરી કે આ માંસને આપ ગ્રહણ કરે. સાધુએ જવાબ આપ્યો-“મુનિજનને માંસ કલ્પતું નથી, અમારે માટે માંસાહારને નિષેધ છે.” રાજકુંવરીએ કહ્યું
મુનિરાજ ચોમાસુ પૂરું થઈ ગયું છે, હવે તે તે આપને જરૂર કલ્પી શકે. ” મનિએ જવાબ આપે-“માંસ નિવૃત્તિને માટે તે અમારે સદા વર્ષાકાળ જ છે.” આ પ્રમાણે કહીને તેમણે તેને ધર્મકથા સંભળાવી, જેમાં તેમણે માંસના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧