Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ०१ सू० ४ भावगम्यां प्रसन्नचन्द्रराजषिदृष्टान्तः २३७ सर्वाधिकारं सकलपरिवारं च परित्यज्य सुदुश्वरं तपस्तपति । तद्वचनं श्रुत्वा दुर्मुखः पाह-नायं महात्मा, किंतु नराधमोऽयम् , यतोऽयं षण्मासवयस्के बाले राज्यभारं दत्त्वा मन्त्रिणामङ्के पुत्रं निक्षिप्य संयमं गृहीतवान् । अनेन महदनुचितं कृतम् , यदयं पुत्रस्य बाल्यावस्थायामसंजातबले तस्मिन्-राज्यभारंन्यस्तवान् तदध मन्त्रि धन्य है इनकी माताको धन्य है और इनकी जन्मभूमिको भी धन्य है जो देवदुर्लभ भी राज्यविभूति का परित्याग कर एवं अपने एक छत्र राज्य से मुह मोड़कर और सकल परिवार को छोड़कर सुदुश्वर तप तप रहे हैं सुमुख की इस बात को सुनकर दुर्मुख ने कहा-ये महात्मा नहीं है ये तो नराधम हैं जो छहमास के बच्चे को राज्य के भार को संभालने के लिये मन्त्रियों की गोद में रखकर संयम की आराधना में लग गये हैं। यह इन्हों ने बड़ा ही अनुचित कार्य किया है भला पुत्र को बाल्या. वस्था में छोड़कर अपने हित की संभाल करना यह कौनसी बुद्धिमानी है ? इन्हों ने जिस प्रकार से अपने हित करने का विचार किया है उस प्रकार से यह विचार क्यों नहीं किया है कि अभी यह बच्चा गल्यावस्था में रहने के कारण बलवाला भी नहीं हो पाया है मैं कैसे इसके ऊपर राज्य का भार स्थापित करूँ इस प्रकार दूसरे के जीवन से खिलवाड़ करना कहां की धर्मनीति है बालक की निर्बलता और उसके अबोधपने આ પ્રમાણે કહ્યું-“ધન્ય છે આ મહાત્માને ! ધન્ય છે તેમના માતાપિતાને ! ધન્ય છે તેમની માતૃભૂમિને ! પિતાના દેવદુર્લભ રાજવૈભવને પરિત્યાગ કરીને તથા પિતાની એક ચકી રાજ્યસત્તા તથા કુટુંબ પરિવારને ત્યાગ કરીને આવી દુષ્કર તપસ્યાનું સેવન કરનાર આ રાજર્ષિને ધન્યવાદ ઘટે છે.” સુમુખની આ પ્રકારની વાત સાંભળીને દુમુખે કહ્યું-“અરે! આ મહામાં નથી પણ નરાધમ છે. પિતાના છ માસના બાળકને માથે રાજ્યને ભાર મૂકીને અને પિતાના છ માસના બાળકને મંત્રીઓને આશરે છેડીને સંયમ અને તપની આરાધના કરનાર આ રાજર્ષિ તે ધિક્કારને પાત્ર છે. છ માસના બાળકને માથે આવડી મોટી જવાબદારી નાખીને પિતાના જ હિતને વિચાર કરીને સંસાર ત્યાગ કરવામાં શી બુદ્ધિમાની રહેલી છે? તેણે રાજ્ય છોડતાં પહેલાં એવો વિચાર કેમ ન કર્યો કે આ રાજકુમાર હજી બાળક છે. રાજ્યને ભાર વહન કરવાને તે સમર્થ નથી, આવા સુકુમાર બાળકને મંત્રીઓના હાથમાં સેપ તે એગ્ય નથી. આ પ્રમાણે બીજાના જીવન સાથે ખેલ કરવા તેને ધમનીતિ કેમ કહી શકાય ! બ લકની નિર્બળતા અને તેની અબુધતાનો લાભ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧