Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ ०१ सू०५ द्रव्यगर्दायाम् अङ्गमदनाचार्य दृष्टान्तः २४३
भगवता प्रोक्तम्-शुक्लध्यानात्मनः समुपजातपश्चात्तापानलज्वालाकलाप-दन्द. मान-सकलकर्मेन्धनस्प प्रसन्नचन्द्रस्य केवलोत्पत्तौ सुरासुरास्तन्महिमानं कुर्वन्ति । इति भावगर्हायां प्रसन्नचन्द्रदृष्टान्तः । ___ तथा-' वयसा वेगे गरिहइ' इति । वचसा वा एकः कोऽपि गर्हते । इहापि वा शब्दो विकल्पार्थकोऽवधारणार्थको वा । ततश्च वचसैव नतु मनसा गर्हते इत्यर्थः । यथा-' अङ्गारमर्दनाचार्यः ।
___अथ द्रव्यगर्हायाम् अङ्गारमर्दनाचार्यदृष्टान्तः प्रोच्यते
आसीद् बसन्तपुरे जितशत्रुनामको राना । स च द्वादशवताराधकस्तीर्थकर. शासनप्रभावकः सदोरकमुखवस्त्रिकां धृत्वा उभयकाले आवश्यकं करोति । एकदा
और देवों का यह जय २ नाद किस कारण से सुनने में आ रहा है ? तब भगवान ने कहा-हे श्रेणिक ! शुभध्यान बाले प्रसन्नचन्द्र राजऋषि को पश्चात्ताप की अग्निज्वाला में समस्त कर्म रूपी इन्धन के जल जाने के कारण केवलज्ञान की उत्पत्तिहुई है अतः सुरासुर सब मीलकर उसकी महिमा प्रकट कह रहे हैं इस प्रकार का यह दृष्टान्त भावगीं के ऊपर प्रसन्नचन्द्र राजऋषि का है ।
तथा-" वयसा वेगे गरिहइ" एक कोई मुनि केवल वचन से ही गर्दा करता है यहां पर भी “वा" शब्द विकल्पार्थक अथवा अवधारणार्थक है इस से कोई एक मुनि वचन से ही गर्दा करता है नाम से नहीं करता है ऐसा इसका तात्पर्यार्थ है इसके ऊपर अंगारमर्दनाचार्य का दृष्टान्त इस प्रकार से है-यसन्तपुर में जितशत्रु नाम का राजा था ભિનાદ તથા દેવો દ્વારા જયનાદ કેમ થઈ રહ્યો છે ?” ત્યારે મહાવીર પ્રભુએ તેમને આ પ્રમાણે જવાબ આપે-“હે શ્રેણિકશુભધ્યાનયુક્ત પ્રસનચંદ્ર રાજર્ષિના પશ્ચાત્તાપની આગમાં સમસ્ત કર્મ રૂપી ઈધન બળીને ખાખ થઈ જવાથી તેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે તેથી સુરાસુર મળીને તેને મહિમા પ્રકટ કરી રહ્યા છે. આ પ્રકારનું પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાન્ત ભાવગહનું પ્રતિપાદન કરવાને માટે અહીં આપવામાં આવ્યું છે.
तथा " वयसा वेगे गरिहइ" ७ मुनि ५ पयन द्वारा ગહ કરે છે. અહીં “વા” શબ્દ વિકલ્પાર્થક અથવા અવધારણાર્થક છે કહેવાનું તાત્પર્ય એ છે કે કઈ કઈ મુનિ માત્ર વચનથી જ ગહ કરે છે, મનથી ગહ કરતા નથી. વચન દ્વારા ગહનું પ્રતિપાદન કરવા માટે અંગારમર્દનાચાર્યનું દષ્ટાન્ત અહીં આપવામાં આવ્યું છે–
વસંતપુર નામે નગર હતું, ત્યાં જિતશત્રુ નામને રાજા હતા. તે બાર
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧