Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था०२ उ०१ सू० ५ द्रव्यगायाम् अङ्गारमर्दनाचार्य दृष्टान्तः २४५ रात्रौ वसति समीपे चतुर्दिक्षु चूर्णिताङ्गाराः स्वभृत्यैर्गुप्तरीत्या प्रसारिताः । राजा च प्रच्छन्नो भूखा पश्यति । तदनुकश्चिन्मुनिः कायिकी परिष्ठापयितुं रजोहरणेन भूमि प्रमार्जयन् परिष्ठापनभूमौ समागतः । परिष्ठापनभूमि प्रमाय यावद् भूमौ पदं निधत्ते, तावच्चरणस्पर्शजनितोऽङ्गारचूर्णानां मर्मरशब्दः संजातः । मुनिना ज्ञातम्-अत्र मत्कोटकादयस्त्रीन्द्रियजीवा अनेकराशिरूपेण वर्तन्ते अतो मच्चरण स्पर्शजनितपीडया शब्दो जातः इति । ततोऽसौ जीवोपमर्दनशङ्कया मिथ्यादुष्कृतं दत्त्वा कायिकीमपरिष्ठाप्यैव प्रतिनिवृत्तः । एवं क्रमेण प्रत्येको मुनिः परिष्ठापनार्थ सूकरके जैसा कौन मुनि है" इसकी परीक्षा करने के लिये रात्रि में वसति के समीप चारों दिशाओं में चूर्णितांगार अपने नोकरों द्वारा गुप्तरीति से फैलवा दिये और स्वयं वह वहीं कहीं पर छिप गया और देखने लगा इतने में कोई मुनि कायिकी क्रिया की परिष्ठापना करने के लिये रजोहरण से भूमिकी प्रमार्जना करते हुए परिष्ठापन भूमि में आया परिष्ठापन भूमि की प्रमार्जना करके जितने में उसने उस भूमि में पैर रखा कि इतने में चरण के स्पर्श से उन अंगार चूर्णो में से मर्मर शब्द हुआ मुनिने जानाकि यहांपर मत्कोटक(मकोडे) आदित्रीन्द्रिय जीव अनेक राशिरूप से हैं इसलिये मेरे चरण के स्पर्श की पोडा से यह उसका शब्द उत्पन्न हुआ है तब जीवोपमर्दनकी शंका मिथ्यादुष्कृत देकर कायिकी क्रिया की परिष्टापना नहीं की और विना परिष्ठापना किये
જાયેલ ભુંડ જેવા મુનિ કોણ છે તે મારે શોધી કાઢવું જોઈએ. આ કટી કરવા માટે રાજાએ તે આશ્રયસ્થાનરૂપ ઉદ્યાનની આસપાસ, છૂપી રીતે પિતાના અનુચરે દ્વારા ચૂર્ણિતાંગાર (ચણાઠીને ભૂકે) ફેલાવી દીધે, અને પિતે એટલામાં જ કેઈ સ્થાને છુપાઈ ગયે. રાત્રે તેણે જોયું કે કઈ એક મુનિ લઘુશંકા કરવા માટે રજોહરણથી ભૂમિની પ્રમાર્જન કરતાં કરતાં પરિઝાપન ભૂમિમાં આવ્યા. પરિકાપન ભૂમિની પ્રમાર્જના કરીને તેમણે જે તે ભૂમિપર પગ મૂકો કે તુરત જ ચરણના સ્પર્શથી તે અંગારચૂર્ણ માંથી મમર વનિ ઉઠે. તેથી મુનિએ માન્યું કે અહીં મકડાઆદિ ત્રીન્દ્રિય જીવો અનેક શિરૂપે રહેલા છે, અને તે કારણે મારા ચરણના સ્પર્શથી તેમને પીડા પહોંચવાને કારણે આ મર્મર ધ્વની થયે છે. તેથી છની વિરાધનાની શંકાથી મિથ્યાદુકૃત દઈને (પિતાની આ દુષ્કૃત મિથ્યા છે એવું કહીને–આ રીતે પિતાના પાપકૃત્યની ગહ કરીને) કાયિકી ક્રિયાની પરિ. કાપના કર્યા વિના જ તેઓ ત્યાંથી પાછા ફરી ગયા. એ જ પ્રમાણે પ્રત્યેક
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧