Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०१ सू०४ भावगर्हायां प्रसन्नचन्द्रराजर्षिदृष्टान्तः २३५ शुक्लः केश एव सूचयति-मृत्युः समीपे समागत इति । धिङ्माम् धिङ्माम् । केशे शुक्लतामुपगतेऽपि मया संयमो न गृहीतः । इयं हि कुलरीतिरस्माकम्-यावत् केशः शुक्लो न भवति, ततः प्रागेवास्मत्कुलोत्पन्ना राज्यलक्ष्मी विहाय संयमेन तपसा स्वात्मकल्याणं साधयन्ति । मम तातस्तु जराजनितकेशशौक्ल्यात् पूर्वमेव राज्यसमृद्धि परित्यज्य दीक्षितो जातः ।
ततोऽसौ प्रसन्नचन्द्रो नरेन्द्रः प्रधानपञ्चशतकं समाहूय तैः सहानुमन्त्र्य, पण्मासवयस्कं पुत्रं राज्ये संस्थाप्य प्रवजितो जातः । स ग्रामानुग्रामं विहरन् स्वल्पेमुझे भी उसे कहिये राजा ने कहा मुग्धे ! देखो यह यमदूत पलित (सफेद) केश के मिष से मेरे मस्तक पर ठहरा हुआ है अतः यह शुक्ल केश ही मुझे सूचित करता है कि राजन् ! तेरी मृत्यु अब निकट है मुझे बार २ धिक्कार है जो शुक्ल केश के हो जाने पर भी मैं संयम को अङ्गीकार नहीं कर रहा हूँ हमारे कुल की रीति ही ऐसी चली आ रही है कि जब तक केश सफेद न हो जाये इसके पहिले ही हमारे वंशजो ने आत्मकल्याण के लिये राजलक्ष्मी का परित्याग कर संयम और तप से अपना निजका शोधन किया है मेरे पिता ने भी ऐसा ही कार्य किया है वे वृद्ध होने से पहिले ही राज्यलक्ष्मी का परित्याग कर दीक्षित हुए हैं।
इस प्रकार विचार कर प्रसनचन्द्र नरेन्द्र ने पांचसौ प्रधान पुरुषों को बुलाया और उनके साथ विचार किया विचार विमर्श करके फिर वे छहमास के पुत्र को राज्य में स्थापित कर दीक्षित हो गये ग्रामानु
ત્યારે પોતાના મસ્તકમાંથી સફેદ વાળને ખેંચી કાઢી રાણીને તે બતાવીને કહ્યું-“મુગ્ધ ! દેખે, આ ચમત સફેદ કોશનું રૂપ લઈને મારા મસ્તક પર ચઢી બેઠે છે. તે સફેદ કેશ જ મને એવું સૂચન કરે છે કે “હે રાજન તારૂ મૃત્યુ નજીક છે, હવે તે ચેત.” ધિક્કાર છે કે માથામાં સફેદ કેશ આવી જવાં છતાં પણ હું સંયમ અંગીકાર કરી શક નથી. અમારા કુળમાં તે એ નિયમ ચાલ્યો આવે છે કે કેશ સફેદ થઈ જાય તે પહેલાં આત્મકલ્યાણને નિમિત્તે રાજ્યલક્ષ્મીને પરિત્યાગ કરીને સંયમ અને તપના નિભાવ દ્વારા આત્માની શુદ્ધિ કરવી. મારા પિતાએ પણ એ રીતને નિભાવી હતી. તેઓ પણ રાજ્યલક્ષમીને પરિત્યાગ કરીને પ્રજિત થઈ ગયા હતા.”
આ પ્રમાણે વિચાર કરીને પ્રસન્નચંદ્ર રાજાએ ૫૦૦ પ્રધાનોને બોલાવ્યા. તેમની સાથે મંત્રણ કરીને પિતાના છ માસના રાજકુમારને ગાદીએ બેસાડ અને પિતે પ્રવજ્યા અંગીકાર કરીને રામાનુગામ વિહાર કરવા લાગ્યા. આ રીતે વિહાર કરતાં કરતાં થોડા વખતમાં તેઓ રાજગૃહ નગરની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧