Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ०१० ४ क्रियादोनां द्वित्वनिरूपणम्
२२७
तु
अजीवस्वास्तिकी । एवं नैसृष्टिक्यपि द्विविधा - जीवनैसृष्टिकी, अजीवनैसृष्टिकी चेति । राजादीनामाज्ञया जलस्य यन्त्रादिभिर्निसर्जन जीवनैस्सृष्टिकी । यत्तु वाणादीनां धनुरादिभिर्निसर्जन अजीवनैसृष्टिकी ।
पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह - ' दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा - आज्ञापनिका, वैदारणिका चेति । आज्ञापनम् = आदेशस्तस्येयम् आज्ञापनी सैवाज्ञापनिका, तज्जनितः कर्मवन्ध इत्यर्थः । तथा विदारणस्येयं वैदारणी, सैव वैदारणिका । तत्राज्ञापनी द्विविधा - जीवाऽऽज्ञापनिका, अजीवाऽऽज्ञाप
आदि से जो जीव को मारता है वह अजीव स्वाहस्तिकी क्रिया है अथवा अपने हाथ से ही जीव का ताड़न करना यह स्वाहस्तिकी क्रिया है और अजीव का ताडन करना यह अजीव स्वाहस्तिकी क्रिया है नैसृष्टिकी क्रिया भी दो प्रकार की है एक जीवनैसृष्टिकी और दूसरी अजीव सृष्टिकी राजादिकों की आज्ञा से जल का यन्त्रादिकों द्वारा निकालना यह जीव नैसृष्टिकी क्रिया है तथा बाण आदिकों का धनुष आदि पर चढाकर छोड़ना इसका नाम अजीव नैसृष्टिकी क्रिया है इस प्रकार से भी क्रिया दो प्रकार की होती है एक आज्ञापनिका और दूसरी वैदारणिका आज्ञापन नाम आदेशका है इस आदेशजन्य क्रिया से जो कर्मबन्ध होता है वह आज्ञापनिकी क्रिया है तथा विदारणजन्य क्रिया से जो कर्मबन्ध होता है वह वैदारणिका क्रिया है इनमें आज्ञापनिका क्रिया दो प्रकारकी है जीव आज्ञापनिका और अजीव आज्ञाप
વડે જીવાને મારવાની જે ક્રિયા થાય છે તેને અજીવસ્થાહસ્તિની ક્રિયા કહે છે. અથવા પેાતાના હાથથી જ જીવને મારવા તે જીવસ્વાહસ્તિની ક્રિયા છે અને કાઈ અજીવનું તાડન કરવું તે અજીવસ્વાહસ્તિની ક્રિયા છે. એજ પ્રમાણે નૈસષ્ટિકી ક્રિયાના પણ એ ભેદ પડે છે-(૧) જીવ નૈસૃષ્ટિકી અને (૨) અજીવ નૈસૃષ્ટિકી. રાજાહિની આજ્ઞાથી યંત્રાદિ દ્વારા જળને બહાર કાઢવું તે જીવનૈસષ્ટિકી ક્રિયા છે. તથા ખાણુ આદિને ધનુષપર ચડાવીને છેડવા તે અજીવનૈસ ષ્ટિકી ક્રિયા છે.
ક્રિયાના નીચે પ્રમાણે એ પ્રકાર પણ પડે છે–(૧) આજ્ઞાપનિકા ક્રિયા, (૨) વૈદારણિકા ક્રિયા. આજ્ઞાપન એટલે આદેશ. આ આદેશજન્ય ક્રિયા દ્વારા જે કર્મ બંધ થાય છે તેને આજ્ઞાપનિકી ક્રિયા કહે છે. તથા વિદારણુજન્ય ક્રિયાથી જે કમ બંધ થાય છે તેને વૈદારણિકા ક્રિયા કહે છે. આજ્ઞાપનિકા ક્રિયા એ પ્રકારની હાય છે-(૧) જીવ આજ્ઞાનિકા અને (ર) અજીવ આજ્ઞાપનિકા,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧