Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१५
स्थानानसूत्रे शिंतम् । प्रवृत्तिनिमित्तं तु यत् उपशान्तमोहस्य, क्षीणमोहस्य, सयोगिकेवलिनश्च सातवेदनीयकर्मतया अजीवस्य पुद्गलाराशेर्भवनं, सा ऐर्यापथिकी क्रिया । द्विसमयस्थितिका प्रमादकषायवर्जिता, कायिकी वा, वाचिकी वा क्रिया 'ऐपिथिकी' इति तत्त्वम् । ऐर्यापथिकी क्रिया यद्यपि जीवव्यापोरारूपा, तथाप्य जीवस्य पुद्गलराशेः प्राधान्यविवक्षया इयमजीवक्रियाऽभिहिता । तथा-सांपरायिकी-सांपरायाः-कषायास्तत्र भवा सांपरायिकी । सा हि अजीवस्य-पुद्गलराशेः कर्मतापरिणतिरूपा, जीवव्यापारस्याधिवक्षणादजीवक्रियोच्यते । सा च मूक्ष्मसंपरायान्तानां गुणस्थानकवतां भवतीति । केवल ऐर्यापथिकी क्रिया की व्युत्पत्ति दिखलाई है इस ऐपिथिकी क्रिया की प्रवृत्ति की निमित्त तो जो उपशाक्तमोह वाले क्षीणमोहयाले और सयोग केवली के सातावेदनीय रूपसे अजीव पुद्गलराशिका आदन होता है वह है तात्पर्य कहने का यह है कि द्वि समय की स्थितिवाली प्रमाद एवं कषाय से वर्जित ऐसी जो कायिकी अथवा वाचिकी क्रिया होती है वह ऐपिथिकी क्रिया है यद्यपि यह ऐपिथिकी क्रिया जीव के व्यापार रूप होती है फिर भी इसे जो अजीय क्रिया रूप कहा गया है उसका कारण ऐसा है कि इसमें अजीव पुद्गलराशि की प्रधान रूप से विवक्षा हुई है अर्थात् अजीव पुद्गलराशि ही इसमें सातावेदनीयकर्म लप से परिणत होती है सांपराय नाम कषाय का है इस कषाय में जो क्रिया होती है वह संपरायिकी क्रिया है इस क्रिया में अजीव पुद्गल राशिकी
આ તે કેવળ ઐર્યાપથિકી ક્રિયાની વ્યુત્પત્તિ જ બતાવવામાં આવી છે. ખરે. ખર તે પ્રમાદ અને કષાયથી રહિત એવી જે ક્રિયા છે તેનું નામ જ એપથિકી ક્રિયા છે. ઉપશાન્ત મેહવાળા ક્ષીણમેહવાળા અને સાગકેવલી દ્વારા સાતવેદનીય રૂપે જીવ પુદ્ગલરાશિનું જે આદાન થાય છે, તેને અર્યાપથિકી કિયાના નિમિત્તરૂપ માનવામાં આવે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે એ સમયની સ્થિતિવાળી, પ્રમાદ અને કષાયથી રહિત જે કાયિકી અથવા વાવિકી ક્રિયા થાય છે, તે ઐર્યાપથિકી ક્રિયા છે. જો કે તે ઐયપથિકી કિયા જીવના વ્યાપારરૂપ હોય છે, તે પણ અહીં તેને જે અજીવકિયા રૂપ બતાવવામાં આવી છે તેનું કારણ એ છે કે તેમાં અજીવ પુદ્ગલ રાશિની જ પ્રધાન રૂપે (મુખ્યત્વે) વિવેક્ષા થઈ હોય છે. એટલે કે અજીવ પુલ રાશિ જ તેમાં સાતવેદનીય રૂપે પરિણુત થાય છે. સાંપરાય એટલે કષાય. તે કષાયમાં જે ક્યિા થાય છે તેને સંપાયિકી ક્રિયા કહે છે. આ ક્રિયામાં અજીવ પદ્દલ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧