Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ०१ सू० ४ क्रियादीनां द्वित्वनिरूपणम् २१९ भवति । तथा-परहस्तेनापि प्राणातिपातक्रिया भवति, अप्रत्याख्यानक्रियाऽपि द्विविधा-जीवाऽप्रत्याख्यानक्रिया, अजीवापत्याख्यानक्रिया चेति । जीवविषये प्रत्याख्यानाभावेन यः कर्मणां वन्धादिव्यापारः सा जीवापत्याख्यानक्रिया । यत्तु अजीवेषु मद्यमांसादिषु प्रत्याख्यानाभावात् कर्मबन्धनं सा अजीवाप्रत्याख्यानक्रिया, इति ।
पुनरन्यथा-क्रियाया द्वैविध्यमाह-दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्राणातिपात क्रिया स्वहस्त प्राणातिपात क्रिया उस समय होती है जब जीव आर्त्तावस्थामें विपत्तिके आजानेपर निर्वेदादिसे युक्त होकर अथवा क्रोधादि के चशवी होकर अपने ही हाथों से अपने प्राणों को नष्टकर डालता है तथा इसी प्रकारसे जब जीव के प्राणोंका परके हस्तादि द्वारा अपहरण किया जाता है तब वहां परहस्त प्राणातिपात क्रिया होती है अप्रत्याख्यान क्रिया भी दो प्रकारको होती है एक जीवाप्रत्याख्यानक्रिया दूसरी अजीवाप्रत्याख्यानक्रिया जीव में जो प्रत्याख्यान के अभाव से कर्मों का बन्धनादिरूप व्यापार होता है वह जीवाप्रत्याख्यान क्रिया है तथा मद्यमांस आदि अजीव पदार्थों के अप्रत्याख्यान को लेकर जो जीव के कर्मबन्ध होता है वह अजीवाप्रत्याख्यान क्रिया है। __ इस प्रकार से भी क्रिया दो प्रकार की है-एक आरम्भिकी और
જીવ જ્યારે ક્રોધાદિને કારણે આર્તધ્યાન આદિને અધીન થઈને પિતાના હાથેજ પિતાનાં પ્રાણને નષ્ટ કરી નાખે છે-આપઘાત કરે છે, અથવા અન્યના પ્રાણોને નાશ કરે છે ત્યારે તેના દ્વારા સ્વહસ્ત પ્રાણાતિપાત ક્રિયા થતી હોય છે. એજ પ્રમાણે અન્યને હાથે જીવના પ્રાણને નાશ કરાવવા રૂપ જે ક્રિયા થાય છે તે કિયાને પરહરત પ્રાણાતિપાત ક્રિયા કહે છે. અપ્રત્યાખ્યાન ક્રિયાના પણ नाये प्रमाणे मे छे-(१) प्रत्याभ्यान या मने (२) २५0941 प्रत्या.
ખાન ક્રિયા. પ્રત્યાખ્યાનના અભાવે કરીને કર્મોના બંધનાદિ રૂપ જે વ્યાપાર (પ્રવૃત્તિ) જીવ દ્વારા થાય છે, તેને જીવા પ્રત્યાખ્યાન ક્રિયા કહે છે. તથા મધ, માંસ આદિ અજીવ પદાર્થોના અપ્રત્યાખ્યાનની અપેક્ષાએ જીવ કર્મને બંધક બને છે, આ પ્રકારની તેની ક્રિયાને અજીવા પ્રત્યાખ્યાન ક્રિયા કહે છે.
આરંભિકી અને પારિવાહિકાના ભેદથી પણ કિયા બે પ્રકારની હોય છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧