Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० २ उ० १ सू० ४ क्रियादीनां द्वित्वनिरूपणम् २२१
पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-' दो किरियाओ' इत्यादि । द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-मायाप्रत्यया, मिथ्यादर्शनप्रत्यया चेति । तत्र मायाप्रत्यया मायापत्ययो-यस्याः क्रियायाः सा तथा। मायाहेतुककर्मबन्धक्रियेत्यर्थः । तथामिथ्यादर्शनं-मिथ्यात्वं, प्रत्ययः-कारणं यस्याः सा मिथ्यादर्शनप्रत्यया । माया प्रत्यया क्रिया द्विविधा-आत्मभाववङ्कनता, परभाववङ्कनता चेति । अप्रशतस्यात्मभावस्य वङ्कनता-चक्रीकरणं, अप्रशस्तात्मभावप्रच्छादनपूर्वकं प्रशस्तभावोपदर्शनमित्यर्थः सा आत्मभाववङ्कनता । सा च क्रिया, व्यापाररूपत्वात् । तथा-परभावस्थ वङ्कनता-वचनता या कूटलेखकरणादिभिः क्रियते, सा परभाषाङ्कनता मिथ्याक्रिया की विविधता इस प्रकारसे भी है एक माया प्रत्यया और दूसरी मिथ्यादर्शन प्रत्यया जिस क्रिया का कारण माया होती है वह माया प्रत्यया क्रिया है इस माया प्रत्यया क्रिया में कर्म का बन्ध जीव के मायाहेतुक होता है तथा-जिस क्रिया का कारण मिथ्यादर्शन होता है वह मिथ्यादर्शन प्रत्यया क्रिया है इस क्रिया में जो कर्म का बन्ध होता है वह मिथ्यादर्शन हेतुक होता है माया प्रत्यया क्रिया आत्म भावयङ्क. नता और परभाववङ्कनता के भेद से दो प्रकार की होती है अप्रशस्त आत्मभाय को चक्र करना अर्थात् अप्रशस्त आत्मभाव का प्रच्छादन करते हुए अपने में प्रशस्तभाव का उपदर्शन करना इसका नाम आत्म भाववङ्कनता है यह क्रिया व्यापाररूप होता है जो क्रिया झूठे स्टाम्प वगैरह लिखाने आदि से होती है वह परभाववङ्कनता है इस क्रिया में परभावों की वंचनता कूटलेख आदिकों द्वारा की जाती है मिथ्यादर्शन
કિયાના નીચે પ્રમાણે બે પ્રકાર પણ પાડી શકાય છે-(૧) માયાપ્રત્યયા અને (૨) મિથ્યાદર્શન પ્રત્યયા. જે ક્રિયાનું નિમિત્ત માયા હોય છે તે ક્રિયાને માયાપ્રત્યયા ક્રિયા કહે છે. આ ક્રિયામાં જીવ માયા નિમિત્તે કમને બંધ કરતે હેય છે. જે ક્રિયાનું કારણ મિથ્યાદર્શન છે તે ક્રિયાને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા કહે છે. તે ક્રિયામાં જીવ મિથ્યાદર્શનને કારણે કર્મને બંધ કરતે હોય છે. માયાપ્રત્યયા કિયાના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) આત્મ ભાવવંકનતા અને (૨) પરભાવવંકનતા. અપ્રશસ્ત આત્મભાવને છુપાવીને (વક કરીને) પોતાની અંદર પ્રશસ્તભાવનું ઉપદર્શન કરવું તેનું નામ આત્મભાવ વિકતા છે. આ ક્રિયા વ્યાપારરૂપ હોય છે. જે કિયા જુઠા દસ્તાવેજ આદિ લખાવવાને કારણે થાય છે તેને પરભાવવંકનતા કહે છે. તે કિયામાં પર ભાની વંચના બેટા લેખ આદિ દ્વારા કરાય છે. મિથ્યાદર્શન પ્રત્યયા કિયાના
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧