Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुधा टीका स्था० २ उ०१ ० ४ कियादीनां द्वित्वनिरूपणम् २१५ पुनरन्यथा क्रियाया द्वैविध्यमाह-दो किरियाओ' इति ।
द्वे क्रिये प्रज्ञप्ते । तद् यथा-कायिकी चैव आधिकरणिकी चैव । कायेन निता कायिकी-कायव्यापारः । तथा-अधिक्रियते आत्मा नरकादिषु येन, तदधिकरणम् , इह खड्गादिकं बाह्यं वस्तु विवक्षितम् । तत्र भवा आधिकरणिकी । तत्र कायिकी द्विविधा अनुपरतकायक्रिया, दुप्पयुक्तकायक्रिया चेति । तत्रानुपरत कायक्रिया अनुपरतस्य सावद्यानुष्ठानादनिवृत्तस्य मिथ्यादृष्टेः सम्यग्दृष्टे वा या कायक्रिया-उत्क्षेपादिरूपा कर्मबन्धस्य कारणं भवति साऽनुपरतकायक्रिया। तथाकर्मरूप से परिणति होती है यहां जीवके व्यापार की विवक्षा नहीं हुई है अतः इसे अजीव क्रिया कहा है यह सांपरायिकी क्रिया सूक्ष्म सांपरायान्त तक के जीवों के होती है। ___अब दूसरी प्रकार से भी क्रिया में द्विविधता का प्रतिपादन किया जाता है-" दो किरियाओ" कायिकीक्रिया और आधिकरणिकी क्रिया के भेद से क्रिया दो प्रकार की कही गई है काय से जो क्रिया होती है वह कायिकी क्रिया है यह क्रिया कायव्यापाररूप होती है नरकादिकों में जिसके द्वारा आत्मा रखा जाता है पहुँचाया जाता है वह आधिकरणिकी क्रिया है जीव को नरकादि गतियों में पहुँचाने का कारण बाह्यरूप से खड्गादिवस्तुएँ हैं अनुपरतकाय क्रिया और दुष्प्रयुक्त कायक्रिया के भेद से कायिकीक्रिया दो प्रकार की है सावध अनुष्ठान से अनिवृत्त हुए मिथ्यादृष्टि को या सम्यग्दृष्टि की जो उत्क्षेपादिरूप રાશિની કર્મરૂપે પરિવુતિ થાય છે. અહીં જીવના વ્યાપારની વિવક્ષા થઈ નથી, તેથી તેને અજીવ ક્રિયા કહેવામાં આવી છે. તે સાંપરાયિકી ક્રિયા સૂક્ષમ સાંપરાયાન્ત પર્યન્તના જીવનમાં હોય છે.
હવે બીજી રીતે ક્રિયામાં દ્વિવિધાતાનું પ્રતિપાદન કરવામાં આવે છે –
" दो किरियाओ" त्यादि यिही भने आधि४२छिीना महथी ५५५ ક્રિયા બે પ્રકારની કહી છે. કાયા વડે જે કિયા થાય છે, તેને કાયિકી ક્રિયા કહે છે. તે કિયા કાયવ્યાપાર રૂપ હોય છે. જે ક્રિયા દ્વારા જીવને (આત્માને) નરકાદિ ગતિમાં જવું પડે છે તે કિયાને આધિકરણિકી ક્રિયા કહે છે. જીવને નરકાદિ ગતિઓમાં મોકલવામાં ખડગ આદિ વસ્તુઓ જ બાહ્યકારણ રૂપ બને છે. કાયિકી ક્રિયાના નીચે પ્રમાણે બે ભેદ પડે છે-(૧) અનુપરતકાય ક્રિયા અને (૨) દુષ્પયુક્તકાય કિયા. સાવદ્ય (દેષયુક્ત) અનુષ્ઠાનથી અનિવૃત્ત એવાં મિથ્યાદૃષ્ટિની અથવા સમ્યગદષ્ટિની જે ઉલ્લેષાદિ રૂપ કાયકિયા થાય છે, તે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧