Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानासो नैव जन्यते । यत् परमापकृष्टस्य पुण्यस्य फलं परमापकृष्टं शुभं तदेव प्रकुष्टं दुःखम् , तस्यैव परमापकृष्टपुण्यस्य सर्वथा क्षये सति पुण्यात्मकबन्धाभावान्मोक्ष इति । यथाऽत्यन्तपथ्याहारसेवनात् पुरुषस्य परमारोग्यसुखं भवति, तस्यैव च किंचित् किंचित् पथ्याहारपरित्यागाद् अपथ्याहारपरिदृद्धरारोग्यमुखहानिर्भवति, सर्वथैवाहारपरित्यागात् प्राणमोक्षो भवति इह पुण्यं पथ्याहारसदृशमितिचेत्,
अत्रोच्यते-योऽयं दुःखप्रकर्षानुभवः, स स्वानुरूपकर्मप्रकर्षजन्यः प्रकर्षानुभवत्वात् , सौख्यप्रकर्षानुभववत् , यथाहि सौख्यप्रकर्षानुभवः स्वानुरूपपुण्यप्रकर्ष परमापकृष्ट पुण्य का फल परमापकृष्ट शुभ है वही प्रकृष्ट दुःख है इसी परमापकृष्ट पुण्य के सर्वथाक्षय होने पर पुण्यरूप बन्ध के अभाव से मोक्ष होता है जैसे अत्यन्त पथ्याहार के सेवन से सेवनकर्ता पुरुष के परमारोग्यरूप सुख होता है और जब वही मनुष्य थोड़े २ रूप में पथ्य आहार का त्याग करने लगता है और अपथ्य आहार की ओर अग्रसर होने लगता है तो उसके आरोग्यरूप सुख की हानि होने लग जाती है
और जब वह सर्वथा आहार का परित्याग कर देता है तो वह प्राणरहित जाता है-मर जाता है पुण्य पथ्याहार के जैसा यहां प्रकट किया गया है ?
उ०-ऐसी मान्यता उचित नहीं है क्यों कि पुण्य की तरह पाप भी एक स्वतन्त्र तत्व है और वह इस प्रकार से है-जो यह दुःख के प्रकर्ष का अनुभव है वह स्वानुरूप कर्म के प्रकर्ष से जन्य होता है क्यों कि यह अनुभव प्रकर्षानुभव रूप है जैसा सौख्य के प्रकर्ष का अनुभव અપકૃષ્ટતમ જે શુભ છે તે પુણ્યજન્ય જ હોય છે. જે પરમાપકૃષ્ટ પુણ્યનું ફલ પરમાપકૃષ્ટ શુભ છે એજ પ્રકૃષ્ટ દુઃખ છે. એજ પરમાપકૃષ્ટ પુષ્યને સર્વથા ક્ષય થતાં પુણ્યરૂપ બંધના અભાવને લીધે મોક્ષ મળે છે. જેમ અત્યન્ત પથ્યાહારના સેવનથી પરમારોગ્યરૂપ સુખની પ્રાપ્તિ થાય છે, અને જ્યારે તે મનુષ્ય ધીરે ધીરે પચ્યાહારને ત્યાગ કરવા માંડે છે અને અપચ્યાહારનું સેવન કરવા માંડે છે ત્યારે તેના આરોગ્યરૂપસુખને નાશ કરવા માંડે છે અને જ્યારે તે આહારને સર્વથા ત્યાગ કરી નાખે છે, ત્યારે તેનું મરણ થઈ જાય છે. પુષ્યને પચ્યાહારના જેવું અહીં પ્રકટ કર્યું છે.
ઉત્તર--આ વાત ઉચિત નથી કારણ કે પુણ્યની જેમ પાપ પણ એક સ્વતંત્ર તત્વ છે. આ કથનનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે-આ દુઃખના પ્રકને જે અનુભવ છે, તે વાનરૂપ કર્મના પ્રકર્ષથી જનિત હોય છે, કારણ કે તે અનુભવ પ્રકર્વાનુભવરૂપ હોય છે. જેવી રીતે સુખના પ્રકર્ષને અનુભવ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧