Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११२
स्यानातसूत्रे ननु जीवो यदा आहारक शरीरमाहरति तदा तस्य औदारिकशरीरमप्यवस्थितं भयतीति श्रूयते, तर्हि कथमेकदा एक एव काययोग उक्तः ? इति चेत् , ___अत्रोच्यते-सत्यपि औदारिके शरीरे तदा तस्य व्यापारो न भवति आहा. रक शरीरस्यैव व्याप्रियमाणत्वात् । यदि च औदारिक शरीरमपि तदा व्यामियमाणं भवेत् तर्हि मिश्रयोगता स्यात्, केवलिसमुद्घाते द्वितीयषष्ठसप्तमसमयेषु
औदारिकमिश्रवत् , ततश्च आहारकप्रयोक्ता एव नोपलभ्येत, इत्थं च सप्तविधकाकि दो आदि काययोग एक समय में एक जीव के नहीं होते हैं। इसीसे उसमें एकता कही गई है
शंका-जीव जिस समय आहारक शरीर का आहरण करता हैनिर्माण करता है उस समय उसके औदारिक शरीर भी रहता है ऐसी बात सुनी जाती है तो फिर एक समय में एक ही काययोग होता है यह बात कैसे बन सकती है ?
उ०-जीव० छठे गुणस्थानवर्ती कोई २ मुनि-जब आहारक शरीर का निर्माण करता है उस समय उसके यद्यपि औदारिक शरीर रहता है परन्तु फिर भी उसके उसका व्यापार नहीं होता है क्यों कि उस ममय उसका आहार शरीर ही व्याप्त होता है यदि औदारिक शरीर भी उस समय उसका व्याप्त हुआ मान लिया जाये- अर्थात् आहारक शरीर के व्यापार करने के समय में औदारिक शरीर भी व्यापार कर रहा है ऐसा स्वीकार किया जाये तो उसके मिश्रयोगता होनी चाहिये जैसी कि केवली समुद्घात के समय में द्वितीय, षष्ठ, और सप्तम એક જ કાયયોગ થાય છે–જીવ દ્વારા એક જ સમયે બે ત્રણ આદિ કાયયોગ થતા નથી. તે કારણે જ તેમાં એક્તા કહી છે.
શંકા--જીવ જે સમયે આહારક શરીરનું નિર્માણ કરે છે, તે સમયે તેને દારિક શરીરને પણ સદ્દભાવ રહે છે, એવું સાંભળવામાં આવ્યું છે. છતાં એક સમયમાં એક જ કાયોગ કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર--જીવ છઠ્ઠા ગુણસ્થાનવત કેઈ મુનિ–જ્યારે આહારક શરીરનું નિર્માણ કરે છે, ત્યારે જે કે તેના ઔદારિક શરીરનું અસ્તિત્વ તો રહે જ છે, પરંતુ તે સમયે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે. જે તે સમયે તેના આહારક શરીરની સાથે સાથે તેના ઔદારિક શરીરની પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હોય, તે તેને મિશ્રયગતાને સદૂભાવ હે જોઈએ. તે પ્રકારની મિશ્રયગતા તે કેવલી સમુદ્રઘાતના બીજા, છઠ્ઠા અને સાતમાં સમ
શ્રી સ્થાનાંગ સૂત્ર ૦૧