Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
द्वितीय स्थानकम् प्रथमं स्थानं व्याख्यातम् । अधुना संख्याक्रमागतं चतुरुद्देशात्मक द्वितीय स्थानं व्याख्यायते । अस्य स्थानस्य पूर्वस्थानेन सहायममिसम्बन्धः-स्याद्वादसिद्धान्तानां जैनानां सर्व वस्तु सामान्यविशेषात्मकमभिमनम् । तत्र सामान्यमाश्रित्य प्रथमे स्थाने एकत्वेनात्मादि वस्तु निरूपितम् । सम्पति विशेषमाश्रित्य तदेव वस्तु द्विप्रकारकत्वेन प्ररूप्य ते, इत्यनेन संबन्धेनायातस्य चतुरुद्देशात्मकस्य द्वितीयस्थानस्य सूत्रानुगमे प्रथमोद्देशकस्येदमातिसूत्रम्
मूलम्-जयत्थिणं लोगे तं सव्वं दुपओयारं, तं जहा-जीवा चैव अजीवा चेव । तसा चेव थावरा चेव १, सजोणिया चव अजाणियाचेव २, साउयाचेव अणाउयाचेव ३, सइदियाचेच अणिंदियाचेव ४, सवेयगाचेच अवेयगाचेव ५, सरूवीचेय अरूवीचेव ६, सप्पोग्गलाचेव अपोग्गलाचेव७, संसारसमावन्नगाचेव असंसारसमावन्नगाचेव, सासयाचेव असामयाचेय९ ॥१॥
द्वितीय स्थानक प्रारम्भ प्रथम स्थान व्याख्यात हो चुका अब संख्याक्रमागत चतुरुद्देशात्मक द्वितीय स्थान का व्याख्यान प्रारम्भ होता है इस स्थान का पूयस्थान के साथ ऐसा सम्बन्ध है कि स्थाबादसिद्धान्त माननेवाले जैनों को सर्वयस्तुएँ सामान्यविशेष धर्मात्मक हैं यही बात इष्ट है अतः प्रथम स्थान में सामान्य धर्मको लेकर आत्मादि वस्तुओं में एकता का कथन किया गया है अब विरोध धर्म को लेकर उसी आत्मादिरूप वस्तु में द्विप्रकार ताका कथन किया जाता है इसी सम्बन्ध को लेकर प्रारम्भ किये गये चतुरुद्देशात्मक द्वितीयस्थान के सूत्रानुगममें प्रथम उद्देशकका यह सब से पहिला सूत्र है-"जयत्थिणं लोगे तं सव्वं दुपओयारं" इत्यादि ॥१॥
બીજું સ્થાનક પ્રારમ્ભ પહેલા સ્થાનની પ્રરૂપણ પૂરી થઈ હવે સંખ્યાક્રમાનુસાર જે બીજુ સ્થાન આવે છે તેની પ્રરૂપલ્સા કરવામાં આવે છે. આ સ્થાનને પૂર્વ સ્થાન સાથે આ પ્રકારનો સંબંધ છે. સ્યાદ્વાદમાં માનનારા જૈન એ વાતને સ્વીકારે છે કે સવ વસ્તુઓ સામાન્ય વિશેષ ધર્માત્મક હોય છે. તેથી પહેલા સ્થાનમાં સામાન્ય ધર્મની અપેક્ષાએ આત્માદિ પદાર્થોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હવે વિશેષ ધર્મની અપેક્ષાએ એજ આત્માદિ રૂપ પદાર્થોમાં દ્વિપ્રકારતાનું (દ્વિવિધતાનું) કથન કરવામાં આવે છે. આ સંબંધને અનુલક્ષીને શરૂ કરવામાં આવેલા ચેથા ઉદ્દેશાત્મક દ્વિતીય સ્થાનના સૂત્રાનુગામમાં પહેલા ઉદ્દેશકનું આ सौथी पडेलु सूत्र छ-" जयस्थिणं लोगे तं सव्वं दुपओयार" त्या ॥१॥
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧