Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११६
स्थानाङ्गसूत्रे
तथापि एक जीवस्य एकदा एकविधैव क्षमक्षयोपशममात्रा भवति, अतस्तज्जन्यो जघन्याद्यन्यतमविशिष्ट उत्थानादि रेक एव भवति, कारणमात्राधीनत्वात् कार्यमात्राया इति ॥ सू० ४४ ॥
अभ्युत्थानादिभिश्च ज्ञानादिर्मोक्षमार्गो लभ्यते, अतो ज्ञानादिकं निरूपयतिमूलम् - एगे नाणे एगे दंसणे एगे चरिते ॥ सू० ४५ ॥ छाया - एकं ज्ञानम् एकं दर्शनम् एकं चारित्रम् ।। सू० ४५ ॥ टीका - एगे नाणे ' इत्यादि
ज्ञानम् - ज्ञायन्ते परिच्छिद्यन्ते यथावस्थितपदार्था अनेनेति ज्ञानम् - ज्ञानावरणदर्शनावरणयोः क्षयः क्षयोपशमो वा, ज्ञाति व ज्ञानम् - ज्ञानावरणदर्शनावरणक्षयजघन्यादि के भेद से अनेक प्रकार के होते हैं फिर भी एक जीव के एक काल में एक प्रकार के ही क्षय क्षयोपशम की मात्रा होने से तज्जन्य जघन्य उत्थान आदि में से कोई एक जघन्यादि उत्थान आदि ही होता है क्यों कि कार्यमात्र कारणमात्राका आधीन होता है | सू०४४ ॥ अभ्युत्थान आदि द्वारा ज्ञानादिरूप मोक्षमार्ग प्राप्त होता है इसलिये अब सूत्रकार ज्ञानादिक का निरूपण करते हैं'एगे नाणे एगे दंसणे एगे चरिते ' ॥४५॥
मूलार्थ - ज्ञान एक है दर्शन एक है चारित्र एक है।
टीकार्थ- पदार्थ यथा व्यवस्थितरूप से जिसके द्वारा जाने जाते हैं उसका नाम ज्ञान है अथवा ज्ञानावरण और दर्शनावरण का क्षय और क्षयोपशम ज्ञान है अथवा ज्ञाति जानने रूप क्रिया का नाम ज्ञान है
તે ઉત્થાન આઢિ પ્રત્યેક કાયયૈાગના જઘન્ય આદિના ભેદથી અનેક પ્રકાર પડે છે, છતાં પણ એક જીવમાં એક કાળે એક પ્રકારના જ ક્ષય અથવા પશ સની માત્રા હૈાવાથી તેના દ્વારા જનિત જઘન્ય ઉત્થાન આદિમાંથી કેઇ એક જઘન્ય ઉત્થાનાદિ જ સંભવી શકે છે, કારણ કે કાર્ય માત્રા ( કાર્યની માત્રા ) કારણમાત્રાને આધીન હેાય છે. ॥ ૪૪ ૫
અભ્યુત્થાન આદિ દ્વારા જ્ઞાનાદિપ મેક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે, તેથી હવે સૂત્રકાર જ્ઞાનાદિકનું નિરૂપણ કરે છે—
" एगे नाणे एगे दंसणे एगे चरिते " ॥ ४५ ॥ સૂત્રા—જ્ઞાન એક છે, દન એક છે અને ચારિત્ર એક છે. ટીકા—પદાર્થના યથાર્થ સ્વરૂપને જેના દ્વારા જાણી શકાય છે, તે જ્ઞાન છે. અથવા-જ્ઞાનાવરણ અને દર્શનાવરણુને ક્ષય અને પામ જ જ્ઞાનરૂપ છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧