Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे तत्र-सुपमा सुखस्वभावा । एकत्वं चास्याः स्वरूपेणैकत्वाद् बोध्यम् । अस्याः प्रमाणं त्रिसागरकोटीकोट्यात्मकं बोध्यम् । इत्यासपिण्याः द्वितीयारकः २।
तथा-सुषमदुष्पमा-दुष्टु समा-दुष्षमा, यद्वा-दुष्ठु-दुःखात्मका:समा वर्षाणि यस्यां सा दुषमा, सुषमा चासौ दुष्षमा चेति सुषमदुष्षमा । सुषमानुभावबहुलाऽल्पदुष्षमानुभावेत्यर्थः । सा चैका । अस्याः प्रमाणं द्विसागरकोटीकोटयात्मकम् । इत्यासपिण्यास्तृतीयारकः ३।
तथा-दुष्पमसुषमा-दुप्पमा चासौ मुषमा चेति दुष्पमसुषमा । दुष्षमानुभावबहुलाऽल्पसुषमानुभावेत्यर्थः । इयं च एका । अस्याः प्रमाणं तु द्विचत्वारिंशद्वर्षसहस्रोनमेकसागरकोटीकोटयात्मकं बोध्यम् । इत्यवसर्पिण्याचतुर्थारकः ४ । सुषमसुषमा काल की अपेक्षा जो केवल सुखस्वभाव वाला काल होता है वह सुषमा काल है इसमें भी एकत्व स्वरूप की अपेक्षा से कहा गया है ऐसा जानना चाहिये इसका प्रमाण ३ कोडाकोडी सागर का है सुषमदुष्षमा यह अवसर्पिणी का तृतीय आरक है इसमें सुखानुभव बहुलरूप से और दुःखानुभव अल्परूप से होता है यह भी स्वरूप की अपेक्षा से एक है इसका प्रमाग दो सागरोपम कोटाकोटी का है दुष्ष. मसुषमा यह अयसर्पिणी का चौथा आरक है इसमें दुःखानुभव बहुत
और सुखानुभव अल्प होता है यह भी स्वरूपतः एक है इसका प्रमाण ४२ हजार वर्ष कम १ कोडाकोडी सागरका है दुष्षमा-यह दुःखस्वरूप भाववाला होता है यह भी स्वरूपतः एक कहा गया है इसका प्रमाण २१ हजार वर्ष का है यह अवसर्पिणी का पांचवा आरक है दुष्षमदुष्षम
સુખસ્વભાવવાળો જ હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું જોઈએ. તે સુષમાકાળ ત્રણ કેડાડી સાગર પ્રમાણુવાળ હોય છે. અવસર્ષિoણીના ત્રીજા આરાને સુષમદુષ્પમાકાળ કહે છે. તેમાં અધિક પ્રમાણમાં સુખને અને અલ્પ પ્રમાણમાં દુઃખને અનુભવ થાય છે. તે બે કે ડાકોડી સાગરપ્રમાણુવાળ હોય છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસર્પિણીના ચોથા આરાને દુષમસુષમા કાળ કહે છે. તે ચોથા આરામાં અને અધિક અને સુખને અલ્પ અનુભવ થાય છે. તે એક કેડીકેડી સાગર કરતાં ૪૨ હજાર વર્ષ જૂનું પ્રમાણવાળે છે. તેમાં પણ સ્વરૂપની અપેક્ષાએ એકત્વ સમજવું. અવસર્પિણના પાંચમાં આરાને દુષમા કાળ કહે છે. આ આરામાં જ દુખને જ અનુભવ કરે છે, તે ૨૧ હજાર વર્ષને કહ્યું છે. અને તેમાં
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧