Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१६२
स्थानाङ्गसूत्रे रहिता दृष्टिः दर्शनं-रुचिः येषां ते मिथ्या दृष्टिकाः-मिथ्यात्वमोहनीयोदयाद् जिनपचनेषु श्रद्धानरहिताः ।
तेषां वर्गणा एका। तथा-सम्यगमिथ्याष्टिकानां-सम्यक् च मिथ्या च दृष्टिर्येषां ते सम्यग्मिथ्यादृष्टिकाः - ये मिश्रमोहनीयोदयाजिनमणीततत्त्वेषु अर्धविशुद्धश्रद्धानवन्त इत्यर्थः, तेषां वर्गगा एका भवतीति । सम्यग्मिथ्याष्टित्वं जीव एवं प्रतिपद्यते, तथाहि-अपारसंसारसमुद्रान्तराले विपरिवर्त्तमानो जीवोऽनाभोगनिर्वतितेन गिरिसरिदुपलघोलनाकल्पेन यथा-प्रवृत्तिकरणेन अन्तः सागदृष्टि श्रद्धा विपरीत होती है-जिनोक्त तत्वों में जिन्हें श्रद्धा नहीं होती है वे मिथ्यादृष्टिक हैं इन जीवों को मिथ्यात्व मोहनीय कर्म का उदय होता है इसलिये इन्हें जिनोक्त तत्त्वों में श्रद्धान नहीं होता है इनकी वर्गणा भी एकत्व संख्याविशिष्ट है तथा जो सम्यग् मिथ्यादृष्टिक जीच हैं अर्थात् जिनके श्रद्धानमें मिश्रमोहनीय कर्म के उदय से न पूर्णरूपसे शुद्धि है और न अशुद्धि है अर्थात् जिन प्रणीततत्त्वोंमें अर्धविशुद्ध श्रद्धान से जो युक्त हैं ऐसे वे जीव सम्यग् मिथ्यादृष्टिक हैं, इनकी वर्गणा भी एक है जीव इस सम्यग् मिथ्याष्टित्व को इस प्रकार से प्राप्त करता है अपार संसार रूपी समुद्र के भीतर गोते खाता हुआ जीच जिस प्रकार से प्रवाहित नदी के भीतर पड़ा हुआ पत्थर उसके प्रवाह से इधर से उधर रगडता हुआ गोल हो जाता है इसी प्रकार से अनाभोग बोरा निवर्तित यथा प्रवृत्तिकरण से मिथ्यात्व वेदनीय कर्म की स्थिति को एक જિનક્તિ તત્વોમાં જેની દૃષ્ટિ શ્રદ્ધારહિત હોય છે, એવાં જીવોને મિથ્યાષ્ટિક કહે છે. તે જમાં મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય હોય છે, તેથી તે જીવને જિનેક્ત ત પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. તે મિથ્યાદૃષ્ટિકની વર્ગણામાં પણ એકત્વ સમજવું જોઈએ.
- મિશ્રમેહનીય કર્મના ઉદયથી જેને જિનક્તિ ત પ્રત્યે પૂર્ણરૂપે શ્રદ્ધા પણ નથી અને પૂર્ણરૂપે અશ્રદ્ધા પણ નથી, એટલે કે જેની શ્રદ્ધામાં પૂર્ણરૂપે શુદ્ધિ પણ નથી અને અશુદ્ધિ પણ નથી-જિન પ્રરૂપિત તમાં જે અર્ધ વિશુદ્ધ શ્રદ્ધાથી યુક્ત છે એવાં જીવને સમ્યગૃમિથ્યાષ્ટિક કહે છે. તેમની વગણામાં પણ એકત્વ સમજવું.
જીવ આ સમ્યગૃમિથ્યાદૃષ્ટિવ આ પ્રમાણે છે-જેવી રીતે નદીના પ્રવાહમાં પડેલે પત્થર તેના પ્રવાહમાં ઘસડાતો ઘસડાતે ગોળાકારરૂપ બની જાય છે, એ જ પ્રમાણે અપાર સંસારરૂપી સમુદ્રમાં ભ્રમણ કરતે-ગોથાં ખાતે જીવ અનાગ દ્વારા નિર્વર્તિત યથા પ્રવૃત્તિકરણથી મિથ્યાત્વ વેદનીય કર્મની
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧