Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ० १ सू०५३ नारकादीनां चर्गणानिरूपणम् १७९
ननु स्वयम्बुद्धप्रत्येकबुद्धानां को भेदः ? इति चेत् , अत्रोच्यते-स्वयम्बुद्धप्रत्येकबुद्धानां बोध्युपधिश्रुतलिङ्गकृतो भेदः । तथाहि-स्वयम्बुद्धानां बाह्यनिमित्तानपेक्षो बोधिः । प्रत्येकबुद्धानां तु वाह्य निमित्तापेक्षो बोधिः, एषामुपध्यादिवर्णनमन्यतोऽचसेयम् । तथा-बुद्धबोधितसिद्धानाम्-बुद्धैः आचार्यादिभिर्बोधिताः सन्तो ये सिद्धास्ते बुद्धबोधितसिद्धास्तेषां वर्गणा एका । तथा-एतेषामेव स्त्रीलिङ्गसिदानां च प्रत्येकमेकैका वर्गणा भवति । तथा-स्वलिङ्गसिद्धानाम्-सदोरकमुखवस्त्रिकारजोहरणादिधारित्वेन स्वलिङ्गे-साधुलिङ्गे सिद्धानां वर्गणा एका । तथाबना के कारणमूत पदार्थ को जानकर बोध को प्राप्त करते हैं वे प्रत्येक बुद्ध हैं इनकी भी सामान्यरूप से वर्गणा एक है।
शंका-स्वयंवुद्ध और प्रत्येक बुद्ध में क्या अन्तर है ?
उ०—स्वयंबुद्ध और प्रत्येकबुद्ध में बोधि, उपधि श्रुत और लिङ्ग इनकी अपेक्षासे भेद है, स्वयं बुद्धों को बाह्य निमित्तके विना बोधि प्राप्त होती है प्रत्येकबुद्धों को बाह्यनिमित्तकी अपेक्षासे बोधिप्राप्त होती है इनकी उपधि आदि का वर्णन अन्य शास्त्रों से जान लेना चाहिये आचार्य आदिकोंसे बोधित होकर जो सिद्ध होते हैं वे बुद्ध बोधित हैं इनकी भी वर्गणा एक है तथा स्त्रीलिङ्ग से जो बुद्धबोधित हुए हैं या पुरुषलिङ्ग से जो बुद्धबोधित हुए हैं इन सब की प्रत्येककी वर्गणा एक है तथा जो स्वलिङ्ग में सदोरकमुखवस्त्रिका रजोहरण आदि के धारक होने से साधुलिङ्ग में सिद्ध हुए हैं उनकी भी वर्ग: અનિત્યાદિ ભાવનાના કારણભૂત પદાર્થને જાણીને બેઘ પ્રાપ્ત કરે છે, તેમને પ્રત્યેક બુદ્ધ કહે છે. તેમની પણ સામાન્યતઃ એક વર્ગ હોય છે.
પ્રશ્ન-સ્વયંબુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં શું તફાવત છે?
ઉત્તર–સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધમાં બેધિ, ઉપધિ, કૃત અને લિંગની અપેક્ષાએ ભેદ છે. સ્વયંબુદ્ધને બેધિ પ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તોની આવશ્યકતા રહેતી નથી, પરંતુ પ્રત્યક્ષ બુદ્ધોને બેધિપ્રાપ્તિમાં બાહ્ય નિમિત્તાની જરૂર રહે છે. તેમની ઉપાધિ આદિનું વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણી લેવું જોઈએ.
આચાર્ય વગેરે દ્વારા બોધિત થઈને સિદ્ધ થનારા અને બુદ્ધિબોધિત સિદ્ધ કહે છે. તેમની વર્ગનું પણ એક હોય છે. સ્ત્રીલિંગમાંથી બુદ્ધબેધિત થયેલા સિદ્ધોની અને પુરુષ લિંગમાંથી બુદ્ધબોધિત થયેલા સિદ્ધોની પણ એક એક વર્ગ હોય છે. સ્વલિંગમાંથી ( સરમુખતસ્ત્રિકા આદિના ધારક સાધુલિંગમાંથી) સિદ્ધ થયેલા જીની વર્ગનું પણ એક હોય છે. તથા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧