Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
-
---
-
-
-
२६०
स्थानाङ्गसूत्रे 'तत्साधकममाणाभावात्' इति यो हेतुरुपदर्शितः, स हेतुरसिद्धः, तत्साधकानुमानसद्भावात् । तथाहि-प्रकृष्टपापफलं विद्यमानभोक्तृत्वं, कर्मफलत्वात् , पुण्यकर्मफलवत् , नव तियनरा एव प्रकुष्टपापफलभोगिनः, औदारिकशरीरिणा तस्य वेदयितुमशक्यत्वात् , विशिष्टसुरजन्महेतु प्रकृष्टपुण्यफलवदिति ।
इति प्रथमश्चतुर्विंशति दण्डकः ॥ १॥ इत्थं सामान्येन चतुर्विंशति दण्डकमुक्त्वा सम्प्रति विशेषतस्तमाह-'एगा
उत्तर-नारकों की असत्ता सिद्ध करने के लिये जो " तत्साधक प्रमाणाभावात्" ऐसा हेतु कहा गया है वह असिद्ध है क्यों कि नारकों की सत्ता का साधक अनुमान प्रमाण इस प्रकार से है-" प्रकृष्ट पापफलम् विद्यमान भोकृत्वं कर्मफलत्यात् पुण्यकर्मफलवत् " पुण्यकर्म के फल की तरह प्रकृष्ट पापफल विद्यमान है भोक्ता जिस का ऐसा है क्यों कि वह कर्म का फल है यहां ऐसा नहीं कहना चाहिये कि तिर्यश्च
और मनुष्य ही प्रकृष्ट पाप के फल के भोक्ता होते हैं क्यों कि प्रकृष्ट पाप फल औदारिक शरीर से युक्त प्राणी द्वारा वेदयितुं (वेदने के लिये) अशक्य होता है जैसे विशिष्ट सुरजन्म का हेतुभूत जो प्रकृष्ट पुण्यफल होता है वह औदारिक द्वारा वेदयितुं अशक्य होता है।
इस प्रकार से यह प्रथम चतुर्विशति दण्डक है ? इस प्रकार सामान्यतः चौवीस दण्डक कहकर अब विशेष रूप
સમાધાન “ નારકના અસ્તિત્વને સિદ્ધ કરવાને માટે સાધક પ્રમાણને અભાવ છે,” એમ કહેવું તે બરાબર નથી. કારણ કે નારકના અસ્તિત્વને સિદ્ધ કરનાર અનુમાન પ્રમાણ મોજૂદ છે. તે અનુમાન પ્રમાણ નીચે પ્રમાણે छ-" प्रकृष्टपापफलम् विद्यमानभोक्तृवं कम फलत्वात् पुण्यकर्म फलवत् " युष्य કમને ફળની જેમ પ્રકૃષ્ટ પાપફળ પણ વિદ્યમાન ભકતાવાળું હોય છે, કારણ કે તે કર્મનું ફળ છે. અહીં એવું ન કહેવું જોઈએ કે તિર્યંચે અને મનુબે જ પ્રકૃણ પાપફળના ભક્તા હોય છે, કારણ કે પ્રકૃષ્ણ પાપફળ દારિક શરીરથી યુક્ત પ્રાણી (જીવ) દ્વારા વેદાવું તે અશક્ય હોય છે–દારિક શરીરવાળો જીવ તેનું વેદન કરી શકતા નથી. જેવી રીતે પ્રકૃષ્ટ પુણ્યફળ ઔદારિક શરીર દ્વારા વેદી શકાતું નથી પણ દેવે દ્વારા જ વેદી શકાય છે, એ જ પ્રમાણે પ્રકૃણ પાપફળને ભોક્તા પણ નારક જીવ જ બને છે.
આ પ્રકારનું આ ૨૪ દંડકોમાંનું પહેલું દંડક છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧