Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुघा टीका स्था० १ उ० १ सू०४२ कायव्यायामनिरूपणम् ययोगपतिपादनमसंगतं स्यात् , अत एकदा एक एव काययोगः प्रतिपत्तव्यः । एवमेव यदा चक्रवर्त्यादि वैक्रियशरीरं विकरोति, तदाऽप्यौदारिकशरीरं निापारमेव तिष्ठति । यदि औदारिकशरीरमपि यदा सव्यापारं भवेत्तदा उभयोरपि व्यापारवत्त्वात् केवलिसमुद्घातवद् मिश्रयोगता स्यात् , अत एकदा एक एय काययोगो भवतीति मन्तव्यम् । अथ चेत् काययोगोऽपि औदारिकतया वैक्रियतया च क्रमेण व्यापारयुक्तो भवति, व्यापारस्य च शीघ्रवृत्तितया मनोयोगवत्तस्य योगपद्यभ्रान्तिर्भवति, तदाऽप्येकत्वमव्याहतमेवेति नास्ति कश्चिद् दोषः। समयों में औदारिक मिश्रता होती है, इस तरह से आहारक प्रयोक्ता ही को उपलब्ध नहीं हो सकेगा तब सात प्रकार के काययोग का प्रति पादन असंगत पड़ जावेगा इसलिये यही मानना चाहिये कि एक समय में एक जीव को एक ही काययोग होता है इसी तरह से सब चक्रवर्ती आदि वैक्रियशरीर की विकुर्वणा करते हैं उस समय भी औदारिक शरीर अपने व्यापार से रहित ही होता है यदि उस समय औदारिक शरीर भी अपने व्यापार करनेवाला माना जावेगा तो ऐसी हालत में दोनों ही काययोग अपना २ व्यापार करने वाले एक समय में हो जायेंगे तो केवली समुद्घात की तरह वहां मिश्रयोगता आ जावेगी इसलिये यही मानना चाहिये कि एक काल में एक जीव में एक ही काययोग होता है यदि इस पर यों कहा जावे कि काययोग भी औदारिकरूप से
और वैक्रियरूप से यद्यपि क्रम २ से ही अपने २ व्यापार से युक्त होता है परन्तु फिर भी उनके व्यापार में आशु (शीघ्र ) वृत्तिता होने के ચોમાં જ સંભવી શકે છે. આ રીતે આહારક શરીરનું નિર્માણ કરનાર જીવમાં જે ઔદારિક મિશતા જ સંભવતી નથી, તે સાત પ્રકારના કાયાગ તો કેવી રીતે સંભવી જ શકે ? તેથી એ વાત માનવી જ પડશે કે એક સમયે એક જીવમાં એક જ કાયયોગને સભાવ હેઈ શકે છે. એ જ પ્રમાણે જ્યારે ચકવતી આદિ કિય શરીરની વિકુર્વણ કરે છે, ત્યારે પણ ઔકારિક શરીરના વ્યાપાર (પ્રવૃત્તિ) ને અભાવ જ રહે છે. જે તે સમયે દારિક શરીરને પણ પિતાના વ્યાપારથી યુક્ત માનવામાં આવે, તે બનને કાગ એક જ સમયે પિતપોતાના વ્યાપારથી યુક્ત બની જશે, એવી પરિસ્થિતિમાં તે ત્યાં કેવલી સમુદ્રઘાતના જેવી મિશ્રયગતા આવી જશે. તે કારણે એવું જ માનવું પડશે કે એક કાળે એક જીવમાં એક જ કાયાગને સદુભાવ રહે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે છે અને કાયયોગ-દારિકરૂપે અને વૈક્રિય રૂપે ભલે વારાફરતી પિપિતાના વ્યાપારથી યુક્ત રહેતા હોય, પરંતુ તેમના
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧