Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
स्थानाङ्गसूत्रे भावभेदतो द्विविधा वा निर्जराऽस्ति, तथापि निर्जरा सामान्यादे कैवेति ।
ननु निर्जरामोक्षयोः को भेदः ?, उच्यते-देशतः कर्मक्षयो निर्जरा, सर्वतस्तु कर्मक्षयो मोक्ष इति । यद्यपि मोक्षः कर्मक्षयजनितो न तु कर्मक्षयरूपस्तथापि कार्यकारणयोरभेदोपचारात् मोक्षः कर्मक्षयरूप इति व्यपदिश्यते ॥मू०१६॥ ___ जीवो हि प्रत्येकशरीरावस्थायामेव विशिष्टनिर्जरावान् भवति, नतु साधारणशरीरावस्थायाम् । अतः प्रत्येकशरीरावस्थस्य जीवस्य स्वरूपं निरूपयितुमाहइनके द्वारा जन्य कष्टों के सहन करने से एवं ब्रह्मचर्य के धारण करने से इत्यादि अनेकविध कारणों से जन्य होने से वह अनेक प्रकार भी होती है अथवा द्रव्य और भाव के भेद से वह दो प्रकार भी होती है है इस प्रकारसे उसमें अनेकता आती है-फिर भी यहां जो उसे एकत्व संख्यावाली कही गई है उसका कारण निर्जरा सामान्य है सो वहइस निर्जरा सामान्य की अपेक्षा से एक ही प्रकार की होती कही गई है।
शंका--निर्जरा में और मोक्ष में क्या अन्तर है ? ।
उ०--देशतः कर्मों का क्षय होना निर्जरा है और सर्वतः कर्मों का क्षय होना मोक्ष है यद्यपि मोक्ष कमें) के क्षय से उत्पन्न होता है अतः वह कर्म क्षयरूप नहीं होता है फिर भी जो उसे कर्मक्षयरूप कहा जाता है उसका कारण कार्य कारण में अभेदोपचार है ॥१६॥ ___ जीव प्रत्येक शरीरावस्था में ही विशिष्ट निर्जरावाला होता है साधारण शरीरावस्था में नहीं इसलिये प्रत्येक शरीरावस्थ जीव के स्व
મચ્છર આદિના ડંસ રૂપ ત્રાસ) આદિ જન્ય કષ્ટને સહન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી પણ નિર્જરા થાય છે. આ રીતે નિર્જરાના અનેક પ્રકાર છે. અથવા દ્રવ્ય અને ભાવના ભેદથી તેના બે પ્રકાર છે. આ રીતે તેમાં અનેકતા જણાતી હોવા છતાં પણ તેને જે એક સંખ્યાવાળી કહેવામાં આવી છે, તે નિર્જરા સામાન્યની અપેક્ષાએ કહેવામાં આવેલ છે.
પ્રશ્ન-નિર્જરા અને મેક્ષમાં શો તફાવત છે?
उत्तर-शत: (मशतः) भनि। क्षय थवा तेतुं नाम नि छ, અને કર્મોને સર્વથા ક્ષય થવે તેનું નામ મેલ છે. જો કે મિક્ષ કર્મોના ક્ષયથી ઉત્પન્ન થાય છે, તેથી તે કર્મક્ષય રૂપ નથી. છતાં પણ કાર્યકારણમાં અભેદપચારની અપેક્ષાએ તેને કર્મક્ષય રૂપ કહેવામાં આવે છે. એ સૂ૦૧૬
જીવ પ્રત્યેક શરીરાવસ્થામાં જ વિશિષ્ટ નિર્જરાવાળો હોય છે-સાધારણ શરીરાવસ્થામાં હેત નથી, તેથી પ્રત્યેક શરીરાવસ્થ જીવનાં સ્વરૂપનું નિરૂપણ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧