Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८०
स्थानानसूत्रे प्रविष्टस्य कमणोऽनुभवनम् । सा एषा एका-एकत्वसंख्यावती। अयं भावः-यद्यपि वेदना ज्ञानावरणीयादिकर्मापेक्षयाऽष्टविधा, विपाकोदयपदेशोदयापेक्षया च द्विविधा, आभ्युपगमिकी-शिरोलोचनादिका औपक्रमिकी-रोगादिजनिता इत्येवं वा द्विविधा, तथापि वेदनासामान्यादेका ॥ इति ॥ सू०१५ ॥ वेदितं कर्म प्रदेशेभ्यः परिशटतीति वेदनानन्तरं कर्मपरिशटनरूपां निर्जरामाह
मूलम्-एगा निज्जरा ॥१६॥ छोया-एका निर्जरा ॥ १६ ॥ व्याख्या-'एगा' इत्यादि
टीकार्थ-वेदन अनुभव करने का नाम वेदना है स्वभाव से अथवा उदिरणाकरण से उदयावलिका में प्रविष्ट हुए कर्म का अनुभव करना ही इसका अर्थ है यह वेदना एक-एक संख्यावाली है तात्पर्य इसका यह है यद्यपि ज्ञानावरणीयादि कर्मी के अनुभव न करने की अपेक्षा से वेदना आठ प्रकारकी होती है तथा विपाकोदय और प्रदेशोदय की अपेक्षासे वह दो प्रकार की होती है। शिरोलोचनादिरूप अभ्युपगमिकी
और रोगादि से उत्पन्न होने रूप औपक्रमिकी इस तरह से भी यह दो प्रकार की होती है फिर भी यहां पर जो उसे एकरूप कहा गया है वह वेदना सामान्य की अपेक्षा से कहा गया है ।सू०१५॥
वेदित हुआ कर्म आत्माप्रदेशों से झड़ जाता है इसलिये वेदना के बाद अब सूत्रकार निर्जरा का कथन करते हैं।
'एगा निज्जरा' इत्यादि ॥१६॥ मूलार्थ-निर्जरा एक है ।१६॥
ટીકાર્થ-વેદન (અનુભવ) કરવું તેનું નામ વેદના છે. સ્વભાવથી અથવા ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થયેલાં કર્મોને અનુભવ કરે, તેને જ વેતા કહે છે. આ વેદના એક સંખ્યાવાળી છે. જો કે જ્ઞાનાવરણીય કર્મોનું વેદન કરવાની અપેક્ષાએ તે વેદના આઠ પ્રકારની હોય છે, તથા વિપાકેદય અને પ્રદેશોની અપેક્ષાએ તે બે પ્રકારની હોય છે. કેશલંચન આદિપ આભ્યપગમિકી અને રોગાદિજનિત ઔપક્રમિકી, એવી બે પ્રકારની વેદના પણ હોય છે, છતાં પણ તેને અહીં વેદના સામાન્યની અપેક્ષાએ એક કહી છે. ૧૫
વેદિત થયેલ કર્મ આત્મપ્રદેશમાંથી ઝરી જાય છે, તેથી વેદનાનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નિરાનું નિરૂપણ કરે છે –
“एगा निज्जरा" त्याहि ॥ १६ ॥ સૂત્રાર્થ-નિર્જરા એક છે. તે ૧૬ !
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧