Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
--
९६
स्थानानसूत्रे तर्क निरूपयति
मूलम्-'एगा तक्का ' ॥ सू० २९ ॥ छाया-एकस्तर्कः ॥ मू० २९ ॥ 'एगा तका' इति ।
तर्कणं तर्कः-विमर्शः । ईहावायाभ्यन्तरालवी ईहाया अनन्तरमवायात् पूर्वम् विमर्शों भवति-" इह शिरःकण्डूयनादयः पुरुषधर्मा उपलभ्यन्ते इति । स चैकः । एकत्वं च तत्वरूपं सामान्यमाश्रित्य बोध्यम् । 'एगा तक्का' इत्यत्र स्त्रीत्वं प्राकृतत्वात् ॥ सू० २९ ॥
तर्क का निरूपण किया जाता है । ' एगा तका' इत्यादि ॥ २९॥ मूलार्थ-तर्क एक है। २९ ।
टीकार्थ-विमर्श (विचार)का नाम तर्क है यह विमर्श ईहा और अवाय के अन्तराल में होता है अर्थात् ईहाज्ञान के बाद और अवायज्ञान के पहिले होता है अवग्रहज्ञान के बाद जब संशयज्ञान होता है तब उसकी निराकृति के लिये जो ऐसा विचार होता है कि यहां पुरुष के धर्म जो शिरः कण्डूयनादि शिर का खुजलाना पाया जा रहा है इससे यह पुरुष होना चाहिये इस तरह से निर्णय की ओर झुकते हुए ज्ञान के बाद यह पुरुष ही है ऐसा जो निश्चितज्ञान हो जाता है वह अयाय है यह अवायज्ञान उस पुरुष गत विशेषधर्मों के विमर्श के बाद ही होता है यह विमर्श रूप तर्फ तर्कत्व सामान्य की अपेक्षा से एक कहा गया है । सू० २९।
હવે તર્કનું નિરૂપણ કરવામાં આવે છે" एगा तका" त्याहि ॥ २६ ॥ સૂત્રાર્થ--તક એક છે. જે ૨૯ છે
ટકાઈ–-વિમશને તર્ક કહે છે. તે વિમર્શ ઈહા અને અવાયના વચગાળાના કાળમાં થાય છે. એટલે ઈહાજ્ઞાનની પછી અને અવાય જ્ઞાનના પહેલાં થાય છે. અવગ્રહ જ્ઞાનની પછી જ્યારે સંશયજ્ઞાન થાય છે, ત્યારે તેની નિરાકૃતિ (નિવારણ) ને માટે એ જે વિચાર આવે છે કે અહીં માથાને ખજવાળવા આદિ રૂપ પુરુષને સ્વભાવ જોવામાં આવતું હોવાથી, તે પુરુષ હવે જોઈએ. આ રીતે નિર્ણયની તરફ ઝૂકતું જ્ઞાન થયા બાદ “આ પુરુષ જ છે? એવું જે નિશ્ચિત જ્ઞાન થાય છે, તેને “અવાય” કહે છે. તે અવાયજ્ઞાન તે પુરુષના વિશેષ ધર્મને વિમર્શ કર્યા બાદ જ થાય છે. તે વિમર્શરૂપ તર્કને તત્વ સામાન્યની અપેક્ષાએ એક કહ્યો છે. સૂ૦ ૨૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧