Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे चिन्तनात्मको जीवव्यापारो भावमन उच्यते । स च जीवव्यापारो मनोयोगः, मनसा सहकारिकारणभूतेन योगो मनोयोगः । अत एव मन्ता जीवो भावमन इत्युच्यते । अथवा-मन्यतेऽनेनेति मन:-मनोद्रव्य मात्रम् । मननयोग्यमनोवर्गणाभ्यो गृहीतैरनन्तः पुद्गलैनितं मननयोग्यपुद्गलमयं द्रव्यं द्रव्यमनइत्युच्यते । मननोपकारी मनः पर्याप्तिनामकर्मोदय संपाद्यो मनोद्रव्यसमूह एव द्रव्यमनं इति । तच्च मनःएकम्-एकत्वसंख्यावद् भवति । अयमर्थः-यद्यपि मनोयोगश्चतुर्धा-सत्यमनोयोगः १, असत्यमनोयोगः २, सत्यासत्यमनोयोगः ३, असत्यामृषामनोयोगः: ४ इति, यद्वा-संज्ञिजीयानामसंख्येयत्वान्मनोऽसंख्येयभेदं, तथाप्येकं मननरूपत्वेन सर्व मनसामेकत्वादिति ॥ सू०१९ ।। आदि शरीर के व्यापार से गृहीत जो मनोद्रव्य समूह है उस मनोद्रव्य समूह की सहायता से चिन्तनात्मक जो जीव का व्यापार है वह भावमन है यह जीवव्यापार ही मनोयोग है सहकरिकारणभूत मन के द्वारा योग आत्मपरिस्पन्द होता है वह मनोयोग है इसीलिये मन्ता जीच भायमन ऐसा कहा गया है अथवा जिसके द्वारा चिन्तन किया जाता है वह मन है ऐसा वह मन मनोद्रव्यमात्ररूप पड़ता है मनोवर्गणाओं से गृहीत ऐसे जो मननयोग्य अनन्तपुद्गल स्कन्ध है उन पुद्गलों से निर्वृत्त जो मननयोग्य पुद्गल मय द्रव्य है वह द्रव्यमन है मननक्रिया में उपकारी और मनः पर्याप्ति नाम कर्म के उदय से संपाद्य ऐसा जो मनोद्रव्य समूह है वही द्रव्यमन है यह मन एक एकत्वसंख्यावाली है यद्यपि मन-सत्यमनोयोग, असत्यमनोयोग, सत्यासत्यमनोयोग और આદિ શરીરના વ્યાપારથી ગૃહીત જે મનદ્રવ્યસમૂહ છે, તે મને દ્રવ્યસમૂહની સહાયતાથી જીવને જે ચિન્તનાત્મક વ્યાપાર ચાલે છે, તે ભાવમન છે. આ જીવવ્યાપાર જ મ ગ છે. સહકારી કારણભૂત મન દ્વારા જે વેગ (આત્મપસ્પિન્દ) થાય છે, તેને મગ કહે છે. તેથી જ એવું કહેવામાં આવ્યું છે કે “જેના દ્વારા ચિંતન કરાય છે તે ભાવમન છે.” એવું તે મન મનેદ્રવ્ય માત્રરૂપ હોય છે. મને વણઓથી ગ્રહીત (ગ્રહણ કરાયેલાં) એવાં જે મનનોગ્ય અનંત પુલ સકન્ય છે તે પુલેથી નિવૃત્ત જે મનનોગ્ય પુલમય દ્રવ્ય છે, તે દ્રવ્યમાન છે. મનન ક્રિયામાં ઉપકારી (ઉપયોગી) અને મન:પર્યાપ્તિ નામ કર્મના ઉદયથી સંપાઘ (પ્રાણ) જે મનેદ્રવ્યસમૂહ છે, એ જ દ્રવ્યમાન છે. તે મન એક (એકત્વ સંખ્યાવાળું) છે. જો કે સત્યમનેગ,
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૧