Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे भवति, तन्मात्राविशिष्टस्य तस्य शुभफलता, तस्यैव च पापस्य सर्वथा क्षयो मोक्षः। यथाऽत्यन्तापथ्याहारसेवनाद् रोगः, तस्यैवापथ्यस्य किंचित् किंचिदपकर्षाद् यदा स्तोकता भवति, तदा तस्य स्तोकापथ्याहारस्य सेवनातू अनारोग्यं भवति, सर्याहारपरित्यागाच्च प्राणमोक्षो भवतीति ।
अत्रोच्यते --' अत्यन्तापकर्षयुक्तात् पापात् सुखप्रकर्षों भवति' इति यदुक्तं, तदयुक्तम् , येयं सुखप्रकर्षानुभूतिः, सा स्वानुरूपकर्म प्रकर्षजनिता प्रकर्षानुभूतितमभावसे क्रमशः परमापकृष्ट अवस्थावाला होता रहता है तैसे२ शुभ फलका विकाश होता जाता है, अतः परमापकृष्ट अवस्थासंपन्न पापका ही शुभ फल है-सुखरूप फल है और इस पाप का जब सर्वथा क्षय हो जाता है तब मोक्ष हो जाता है इस तरह सर्वथा पापक्षय ही मोक्ष है। जैसे-अत्यन्त अपथ्य आहार के सेवन से रोग होता है और जब यही अपथ्य सेवन धीरे २ कमती होता जाता है तो अपथ्य सेवनकी स्तोकता हो जाती है इस तरह उस स्तोक अपथ्याहार सेवन से शरीर में अनारोग्य आ जाता है और सर्वाहार परित्याग कर देने से प्राणमोक्ष हो जता है। ___ उ०-ऐसा जो कहा जा रहा है कि अत्यन्त अपकर्षयुक्त पाप से सुख का प्रकर्ष होता है “सो यह कथन ठीक नहीं है क्यों कि जो यह सुखप्रकर्षानुभूति अनुभव होती है वह अपने अणुरूप कर्म के प्रकर्ष से જેમ તે વધારેને વધારે અપકૃષ્ટ અવસ્થાએ પહોંચતાં પહોંચતા પરમાપકૃષ્ટ અવસ્થાથી સંપન્ન બની જાય છે, તેમ તેમ શુભ ફળને વિકાસ થતું જાય છે. તેથી પરમાપકૃષ્ટ અવસ્થા સંપન્ન પાપનું શુભ ફળ-સુખરૂપ ફળ છે. અને તે પાપને જ્યારે સર્વથા ક્ષય થઈ જાય છે, ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે સર્વથા પાપક્ષય જ મોક્ષ છે. જેમ અત્યન્ત અપથ્ય આહારના સેવનથી રેગ થાય છે, અને જે એજ અપથ્ય સેવનને ધીરે ધીરે ઓછું કરતા જવાથી અપચ્ય સેવનની સ્તકતા (અલ્પતા, ન્યૂનતા) થઈ જાય છે. આ રીતે તે તેક અપધ્યાહારના સેવનથી શરીરમાં નીરોગતા આવી જાય છે અને આહારને બિલકુલ ત્યાગ કરવાથી પ્રાણમક્ષ (મરણ) થઈ જાય છે.
उत्तर-" अत्यन्त १५४१३५ ५।५थी सुमन। प्र थाय छ, " ॥ કથન ખરૂં નથી. કારણ કે જે આ સુખપ્રકર્ષની અનુભૂતિ થાય છે, તે તેને અનુરૂપ કર્મના પ્રકમાંથી ઉત્પન્ન થયેલી હોય છે. કારણ કે તે પ્રકઈ અનુભૂતિરૂપ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧