________________
યોગદૃષ્ટિ સમુચ્ચય
r
જે ક્રિયા કરવાની છે તે કરે નહિ, પ્રભુભક્તિ કરવાના સમયે ઉપાસના કરે નહિ, ગુરુવંદનના સમયે ગુરુને વંદન કરે નહિ, સુપાત્ર દાન આપવાના સમયે દાન આપે નહિ, હૃદયમાં ઈચ્છા તેા પ્રમળ હાય પણ આળસ, પ્રમાદ, મનની અસ્થિરતા વગેરેને કારણે કરી શકે નહિં, અથવા વિકાલે કરે, તેને ઇચ્છાયોગ કહે છે. આ યોગ ચતુર્થાં ગુણસ્થાનકે હાય છે. ૩. શાસ્ત્ર ચાગનું સ્વરૂપ
શાસ્ર યોગ સ્વિહ રોયા યથાશકત્યપ્રમાદિન: શ્રાદ્ધસ્ય તીવ્રાધેન વસાઽવિકલતા
॥૪॥
વિવેચન—અપ્રમાદિ એવેા શ્રાવક શાસ્ત્રમાં જે પ્રમાણે કહેલ હાય તે પ્રમાણે ધર્મોના સ અનુષ્ઠાને જે સમયે જે કરવાનાં હાય તે પ્રમાણે કરે છે. વિકથાદિ પ્રમાદ જૈને અલ્પ માત્ર પણ નથી, તેમ જ અન્ય પ્રકારના મેહના અભાવથી આત્માદિના નિણૅય જેને ચાક્કસ થઈ ગયો છે. તેમ જ તીવ્ર એધને લઈ અખાધિત યોગ્ય સમયે અખંડ ધર્માનુષ્ઠાન કરે છે. ઇચ્છાયોગમાં યથા યોગ્ય પ્રવૃત્તિની ખામી છે, ત્યારે શાસ્રયોગમાં યથાયોગ્ય પ્રવૃત્તિ થઈ શકે છે. તેમ જ ત્યાગ, વૈરાગ્ય પણ વધારે સારા હેાય છે. વિચક્ષણ મનુષ્યો જ પેાતાના દોષાને, ભૂલાને જાણી શકે છે અને ત્યાગી શકે છે. પણ જે પેાતાની ભૂલાને જાણે જ નહિ તે તેને ત્યાગી તે કયાંથી જ શકે. ૪.
સામથ્યાગનું સ્વરૂપ
શાસુસ'શિ તાપાયસ્તઽતિક્રાન્ત ગાચરઃ શકતુ, કાદ્વિશેષણ સામર્થ્યખ્યાયમુત્તમઃ
11411