________________
યોગદષ્ટિ સમુચ્ચય જેઓ પૂર્ણતાને પામ્યા છે તેઓને ન લેવા, કારણ કે તેઓને આ વેગન ગ્રંથથી હવે લાભ નથી. આ ત્રણ પ્રકારના યોગીઓનું સ્વરૂપ આગળ સવિસ્તારથી જણાવવામાં આવેલ હોવાથી અહીં જણાવેલ નથી. આથી શું ઉપકાર થવાનું છે? ઉત્તર
ગના સ્વરૂપને, રહસ્યને સમ્યક પ્રકારે જાણે. કેવી રીતે કહેશે? ઉત્તર–સ્પષ્ટ રીતે કહીશું પણુ અપ્રસ્તુત નહિ કહીએ.
ગપ્રસંગતઃ” મિત્રાદિ લક્ષણ એગના પ્રસંગને લઈ, પ્રસંગ નોમન શાસ્ત્રની યુક્તિથી આકર્ષાઈને જણાવીશ. ૨.
ઈચ્છા વેગનું સ્વરૂપ કહે છે. કમિચ્છઃ કૃતાર્થસ્ય જ્ઞાનીને ડપિ પ્રમાદત: વિકલ ધમગ યઃ સ ઈચ્છાગ ઉચ્ચતે રૂા
વિવેચન-તથા પ્રકારના ક્ષયોપશમ ભાવને લઈ કઈ એક માણસ દ્રવ્યાદિક પુદ્ગલિક વસ્તુની આશા, તૃષ્ણ રહિત ધર્મના અનુષ્ઠાન કરવાની ભાવનાવાળે હોવા છતાં સિદ્ધાંતમાં કહેલ તત્ત્વની વાત જાણવા છતાં, અને કરવા લાયક ધાર્મિક અનુષ્ઠાને સારી રીતે સમજવા છતાં, જે કાળે જે ધર્મનું અનુષ્ઠાન કરવાનું હોય તેમાં ફેરફાર કરી નાંખે, દૃષ્ટાંત તરીકે પ્રતિક્રમણ કરતાં સૂર્યાસ્ત સમયે વંદિતા સૂત્ર આવવું જોઈએ તેના બદલે પ્રતિક્રમણની શરૂઆત પણ થતી નથી. ચૈત્યવંદન કરતાં અર્થની વિચારણા તથા ચિત્તની એકાગ્રતા થવી જોઈએ, તે પણ પ્રમાદને લઈ બબર થતી નથી. ક્ષયોપશમ ભાવની વિચિત્રતાને પોતે અજ્ઞાની નથી પણ જ્ઞાની છે. તેમ જ ધર્મના અનુષ્ઠાને ના રહસ્યને જાણનાર છે. માત્ર પ્રમાદ, વિકથાને લઈ જે અવસરે