________________
યોગષ્ટિ સમુચ્ચય
ઃઃ
'
છે. “ અતએવાહુ ” આથી કહે છે કે “ યોગિગમ્ય ” નિષ્પન્ન યોગિએથી જાણવા લાયક છે, અહીંઆ યોગીએ શ્રુતજિનાદિ સેવા; આથી એ જણાવ્યું કે મિથ્યાદષ્ટિએ પ્રભુના સ્વરૂપને જાણી શકતા નથી. પણ શ્રુતજિનાદિ યોગીએ છે તે જ જાણી શકે છે, વળી પ્રભુના સ્વરૂપને જાણવાની ઇચ્છા પણ સમ્યક્ત્વને પ્રાપ્ત થવાના સમયે થનાર ચરમ યથાપ્રવૃત્તિકરણ પ્રાપ્ત થાય ત્યારે જ થાય છે. ખાજા સમયે પ્રભુને જાણવાની ઇચ્છા પણ થાય નહિ. “ વીર ” આ નામ ગુણનિષ્પન્ન હોવાથી સાક છે. મહાવીર્યથી બિરાજમાન હેાવાથી, તથા મહાઘાર તપશ્ચર્યાથી ક શત્રુને વિદારણ કરવાથી, તથા કષાય રૂપ શત્રુને જીતવાથી, તથા કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને સ્વયં (પોતાની મેળે) ગ્રહણ કરવા રૂપ પરાક્રમવાળા હેાવાથી વીર કહેવાય છે. આમ કહેવાથી પ્રભુના યથાર્થ અસાધારણ ગુણુની સ્તુતિ રૂપ ભાવસ્તવનથી ષ્ટિદેવની સ્તુતિ કરી છે, અહી ઈષ્ટદેવપણાનું સ્વરૂપ બતાવે છે. ‘ઈષ્ટત્વ’ એટલે ગુણના પ્રકરૂપ (શ્રેષ્ઠતારૂપ) ભગવાન છે માટે ઈષ્ટ છે, અને ‘દેવતત્ત્વ’ચ.’ એટલે પરમગતિને પ્રાપ્ત થવાથી દેવ છે, આને લઈને પ્રથમ ઈષ્ટદેવની ભાવસ્તવન રૂપ સ્તુતિ કરેલ છે, “વલ્યે સમાસેન યોગ તદૃષ્ટિ ભેદતઃ” આ વાકચથી પ્રેક્ષાવાનાની પ્રવૃત્તિ નિમિત્તે પ્રયોજનાદિ ત્રણનું સ્વરૂપ બનાવેલ છે, કેવી રીતે, તે જણાવે છે કે વચ્ચે–હીશ યોગં મિત્રાદિ લક્ષણ યોગને સંક્ષેપ વડે, વિસ્તારથી તે પૂર્વના મહાન આચાર્ચાએ ઉત્તરાધ્યયન સૂત્ર તથા યોગનિણ્ યાદિ ગ્રંથેમાં જણાવેલ છે. ‘તષ્ટિભેદત: ’ યોગષ્ટિના ભેદથી. અહીં સક્ષેપ વડે યોગનું કથન કરવું તે કર્તાનું અન'તર પ્રયોજન છે, અને પર`પર પ્રયોજન કર્તાને નિર્વાણુ