________________
ગદષ્ટિ સમુચ્ચય જ્યાં સુધી શાસ્ત્ર રચવાનું અગર કંઈ પણ કાર્ય કરવાનું પ્રયોજન કહેલ ન હોય ત્યાં સુધી તેનું ગ્રહણ કઈ પણ કરતું નથી. તેમ જ જેનું અભિધેય, આમાં આ કહેવાનું છે તે કહેલ ન હોય તેનું પ્રયોજન પણ કહી શકાય નહિ, વળી આ અભિધેય અભીષ્ટ તથા શક્ય હોવું જોઈએ, પણ નકામું કે બિનઉપયોગી ન હોવું જોઈએ. આ ગ્રંથ રચવાનું આ ફળ છે એમ સ્પષ્ટ બતાવવું જોઈએ, તથા સંબંધ પણ કહેવું જોઈએ, પણ આ સંબંધ અંદર આવી જાય છે. વાચ્ય વાચક ભાવરૂપ જેથી જુદે કરેલ નથી.
અહીં હવે ઉપર જણાવેલ મંગલાચરણ, પ્રયોજન વગેરે જણાવે છે. નચ્છા ચોગતોગ ગિગણ્ય જિનોત્તમ, વીર,
આ વાકયથી શિષ્ટ સમય પ્રતિપાલન કરવા તથા વિની શાંતિ કરવા ઈષ્ટદેવને નમસ્કાર કરવામાં આવેલ છે, તથા
વ સમાસેન યોગ તદષ્ટિ ભેદત.. આ વાક્ય વડે પ્રજનાદિ ત્રણ કહેલ છે. આ પ્રમાણે આ કને સામાન્ય અર્થ બતાવેલ છે. હવે તેનું વિવેચન કરવામાં આવે છે-“નત્વાપ્રણમ્ય વીરં,” પરમાત્મા મહાવીરદેવને નમસ્કાર કરીને, કેવી રીતે, તે કહે છે કે “ઈચ્છાગતઃ ઈચ્છાપૂર્વક ઈચ્છાગ આશ્રિ આ ક્રિયા વિશેષણ છે. ઈચ્છાગ વડે નમસ્કાર કરું છું, આમ કહેવાથી શાસ્ત્રાગ તથા સામર્થ્યયેગને નિષેધ કર્યો, કારણ કે શાસ્ત્રગ તથા સામર્થ્યગથી નમસ્કાર થઈ શકે નહિ, અને ગ્રંથની શરૂઆતમાં મૃષાવાદ