________________
ગિદષ્ટિ સમુચ્ચય સંબંધ તથા મંગલાચરણને જણાવવા સારું પ્રથમ લેકરૂપ સૂત્રને જણાવે છે.
મંગલાચરણ તથા પ્રોજનાદિ નચ્છા ગિતોગ ગિગમ્ય જિનેન્નમમ
વીર વચ્ચે સમાસેન યોગ તદ્ દષ્ટિ ભેદતઃ in અથ શ્રત જિનાદિ ગીપુરુષેથી જાણવા લાયક તથા સામાન્ય
કેવલીઓમાં ઉત્તમ તથા મન, વચન અને કાયાના યેગથી રહિત એવા પરમાત્મા મહાવીર દેવને (શાસ્ત્રગ તથા સામર્થ્ય વેગથી નમસ્કાર કરે અશકય હોવાથી) ઈચ્છા વેગથી નમસ્કાર કરીને સંક્ષેપથી મિત્રાદિ લક્ષણવાળા વેગને યંગદષ્ટિના ભેદથી કહીશ. ૧
વિવેચન-શિષ્ટ પુરુષોને એ આચાર છે કે કંઈ પણ સારા કામમાં પ્રવૃત્તિ કરતાં પહેલાં ઈષ્ટ દેવને નમસ્કાર કરીને પછી પ્રવૃત્તિ કરે છે. આ આચાર્ય પણ શિષ્ટ છે. આથી શિષ્ટાચાર પાલન કરવા મંગલાચરણ કરવું જરૂરનું છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, શિષ્ટોને આ આચાર છે કે તેઓ સર્વ સ્થળે સારા કામમાં પ્રવૃત્તિ કરતાં ઈષ્ટદેવની સ્તુતિપૂર્વક હંમેશા પ્રવૃત્તિ કરે છે. તેમ જ સારા કામમાં ઘણાં વિદને આવે છે. આ કારણને લઈ આ પ્રકરણ સમ્યમ્ જ્ઞાનને હેતુ હોવાથી શ્રેયોભૂત છે માટે આ કાર્યમાં વિદને ન આવે, તેમ જ વિદનેની ઉપશાંતિ થાય તે ખાતર મંગલની જરૂર છે, તથા બુદ્ધિમાનેની પ્રવૃત્તિ ખાતર આ ગ્રંથ રચવાનું શું પ્રયોજન છે? તથા આ ગ્રંથમાં શું કહેવાનું છે? તે જણાવવું જોઈએ. શાસ્ત્રમાં કહેલ છે કે