________________
પ્રકરણ ૨
૧૧
હતી. એ જાણતા હતા કે આજના અવધુત રહેવાના નથી, જગતના સ્વાભાવિક નિયમને અનુસરી આજને અવધુત આવતી કાલે રાજા થાય છે, ત્યારે આજનેા રાજા આવતી કાલના ચોગી-ભિક્ષુક અને છે. કારણ કે—
સમય સમય બલવાન હૈ, નહીં પુરૂષ મળવાન; કાબે અર્જુન લુટીયા, એહી ધનુષ એહી બાણુ,
ભટ્ટના મનમાં કઈ વિચારો રમી રહ્યા હતા, ત્યારે અશ્રુત પણ પોતાની ધૂનમાં મસ્ત હતા. અને તાપીના તીર પર ફરતાં ફરતાં તાપીના શીતળ જળના તરગાની શાંત લહેરાથી પરિશ્રમ દૂર કરી રહ્યા હતા. તેવામાં દૂરથી શીયાળના શબ્દ સભળાયા.
“ મિત્ર? આ કઇક જાનવરના જેવા રાખ્યું તેં સાંભત્યા કે? ” અવધુતે પૂછ્યું.
""
હા મિત્ર ! આ એક શીયાળના શબ્દ છે. અને આપણને કંઇક સૂચના કરે છે. ” ભટ્ટમાત્રના શબ્દાથી અશ્રુત ચકિત થયા.
6.
ભટ્ટ ! તું શું જાનવરના શબ્દો સમજી આ ભાષા તુ કર્યાંથી શીખ્યા વળી ? કહે તે કહે છે ! ”
શકે છે ? એ શુ
કે
આ શિયાળના શબ્દો આપણને સુચના કરે છે, આ તદીના કાંઠે અલકારોથી શાભાયમાન એક નારીનુ રામ પડેલુ છે. યાં જઈ તેણીના અલંકારો તમે ગ્રહુણ કરો. ’
ભટ્ટના શબ્દોથી ચકિત થયેલા અવધુત ખાતરી કરવાને શિયાળના શબ્દોની દિશામાં બન્ને ચાલ્યા. ભટ્ટની સાથે આગળ જતાં તેણે અલકારોથી શાલતુ એક સ્ત્રીનું શમ જોયુ, અને તે જોઇ આશ્ચર્ય પામ્યા. “ મિત્ર! જાનવરની ભાષા