________________
तत्वार्थसने वजयन् अप्रमत्तः शनैर्यायात् तपस्वी त्येवंविधा गतिः पन्थः-मार्गः प्रवेशो यस्य कर्मण स्तव-ईपिथल्, ईपिथमेव एयोपथिकी तद्पा क्रिया, ऐयापयिकी क्रियोच्यते । सत्र-कायादियोगमात्रप्रत्ययत्वात् गच्छत स्तिष्ठतो वा त्रिसमय स्थितिको वन्धो-ऽकपायस्य भवति । अपायस्तावत्-मयमं द्विविधो भवति, चीतराग:-सरागथ, । सत्र-बीराम त्रिविधः, उपशान्तमोहकपाय:-क्षीणमोहकपाय:-केवली च । तत्र-क्षीणमोहापाय-केवलिनी कात्स्न्ये न समूळघातोपहत कसैकदम्बौ भवतः । सरागस्तु-संज्वलनपाययुक्तोऽप्यविधमानोदयस्वादकषाय एवावगन्तव्यः तस्य-झपायावनौ मन्दानुभावत्वात् उक्तश्चएवं स्थावर जीवों की रक्षा करते हुए, धीरे-धीरे अप्रमत्त होकर मुनि का ईनण-गलन-करना ईविध कहलाता है ? उसे ऐयापथिक की क्रिया भी कहते हैं। अभिप्राय यह है कि योग मात्र के निमित्त से गमल करते या खडे हुए कषायरहित मुनि को दो समय की स्थितिवाला जो बन्ध होता है, वह ईर्यापथ बन्ध है।
कषायरहित के मूलतः दो भेद हैं-चीतशा और लराग। वीतराग तीन प्रकार के होते हैं-उपशान्तमोह (ग्यारहवें गुणवानवती) क्षीणमोह छदूरवस्थ और क्षीणमोह केवली । क्षीणमोह छरस्थ और केवली में मोहनीय कर्म का ससूल क्षय हो जाने से कषाय की सत्ता नहीं होती, उपशान्तमोह जीव में कषाय की मत्ता रहती है किन्तु उद्य नहीं होता जिसको संज्वलन ऋषाय विद्यमान है किन्तु उसका उदय नहीं है, उस सरोग को भी अकषाय ही समझना चाहिए। कहा भी हैજીવોની રક્ષા કરતાં થકા હળવે હળવે અપ્રમત્ત થઈને મુનિનું ઈરણ-ગમન કરવાની ક્રિયાને ઈર્યાપથ કહેવાય છે તેને પથિકની ક્રિયા પણ કહે છે, અભિપ્રાય એ છે કે એગ માત્રના નિમિત્તથી ગમન કરતાં અથવા ઉભા રહેલાં કષાયસહિત મુનિને બે સમયની રિથતિવાળે જે બન્ધ થાય છે, તે ઈર્યાપથ બન્ધ છે.
કષાયરહિતના અસલમાં બે ભેદ છે–વીતરાગ અને સરાગ વિતરાગ ત્રણ પ્રકારના હોય છે-ઉપશાનનમેહ-(અગીયારમાં ગુણસ્થાનવત્ત) ક્ષીણમેહ છદ્યસ્થ અને ક્ષીણમેહ કેવળી, ક્ષીણમેહ ઇશ્વસ્થ અને કેવળીમાં મોહનીય કર્મને સમૂળગે ક્ષય થઈ જવાના કારણે કષાયની સત્તા હોતી નથી, ઉપશાન્ત મહ જીવમાં કપાયની સત્તા રહે છે, પરંતુ ઉદય થતો નથી. જેમના સંજવલન ક્યાય વિદ્યમાન છે, પરંતુ તેને ઉદય થતો નથી, તે સરાગને પણ અકષાય જ સમજવા જોઈએ. વળી કહ્યું પણ છે