Book Title: Kahe Kalapurnasuri Part 04 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભા. વદ-૫ ૧૮-૯-૨૦૦૦, સોમવાર
અન્યાયાર્જિત ધનથી મત ભગવાનમાં લાગતું નથી.
- આ તીર્થના આલંબનથી અનેક આત્માઓ મોક્ષે ગયા છે, ભાવિમાં પણ જશે.
“તીરથ સેવે તે લહે, આનંદઘન અવતાર.”
- આનંદઘનજી. તીર્થની સેવા કરે તેને આનંદઘન-પદ (મોક્ષ) મળે જ.
તીર્થની સેવા તો જ થઈ શકે, જો તેનું જ્ઞાન હોય. | તીર્થની સેવા અને તીર્થકરની સેવા, બન્નેમાં મહત્ત્વ કોનું વધુ ? તીર્થંકરની સેવા મુક્તિ આપે તેમ તીર્થની સેવા પણ મુક્તિ આપે ને ?
અરિહંતાદિ ચારનું આપણે શરણ લઈએ છીએ, પણ એમનામાં શરણું આપવાની શક્તિ જ ન હોત તો ? એમનામાં લોકોત્તમત્વ કે મંગલત્વ ન હોત તો આપણને લાભ
૬
*
*
*
*
*
*
*
*
*
* * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
*
%
2
ક