________________
પણ નહિં તેમ. પુન: તત્વાર્થભાષ્યમાં ભરતક્ષેત્રાદિ વિજયની અપેક્ષાએ કેવળ ૫૬ અન્વીપના મનુષ્યામાં આ અનાય ભેદ ઈચ્છેલે છે, જેથી અતીપવાસી મનુષ્યાને અનાય ગણ્યા છે, પરન્તુ ૩૦ અકર્મભૂમિના મનુષ્યો માટે તે તત્વા ભાષ્યમાં પણ એ એ ભેદ ઈચ્છયા નથી એ વિશેષ છે. આ ગ્રંથની વૃત્તિમાં તા સ્પષ્ટ રીતે કેવળ કમભૂમિને અંગે જ એ એ ભેદ ગણ્યા છે, શેષ ૮૬ યુગલક્ષેત્રી મનુષ્યાને જાત્યંતર-રામ્યન્તર ગણીને એ બે ભેદ અવિક્ષિત ક્યા છે]. એ રીતે મનુષ્યમાં આય અના વિભાગ જાણુવા. ।।૧પા
અવતળા—હવે આ ગાથામાં વૈવાતિ માર્ગાનું સ્વરૂપ કહે છે—
देवाय भवणवासी वंतरिया जोइसा य वेमाणी । कप्पोवगा य नेया गेविजाणुत्तरसुरा य ॥१६॥ ગાથાર્થ:—દેવા ભવનપતિ વ્યન્તર જ્યાતિષી અને વૈમાનિક એમ જ નિકાયના (૪ પ્રકારના) છે. પુન: વૈમાનિક નિકાયમાં પાપપન, જૈવેયક અને અનુત્તરવાસી એ ૩ પ્રકારના દેવ જાણુવા. ૫૧૬૫
માવાર્થ:—ગાથાવત્ સુગમ છે. ૧૬॥
અવતરળ:—ચાર પ્રકારના દેવામાં ભવનપતિ દેવા ૧૦ પ્રકારના છે. તે કહે છે—
૧ વમાનમાં પણ ભરતક્ષેત્રના મધ્યખંડમાં વસતી ભીલ મચ્છીમાર આદિ અનેક અનાય જાતિઓ છે, અને રા દેશથી બહારની વસતી તા ક્ષેત્રથી પણ અના` અને આચાર વિચારથી પણ અનાય છે. જેથી યુરાપ આફ્રિકા આદિ દેશ ના ક્ષેત્રે છે, તેના પેાતાના અમુક ધમ છે, પરન્તુ તે ધર્મ ધર્મ સ્વરૂપવાળા ન હાવાથી ત્યાં ધર્મ નથી એમજ કહેવાય, તથા તત્વા ભાષ્યમાં કેવળ ૫૬ અન્તદીપના યુગલક્ષેત્રોમાં અનાચાર પેક્ષાએ નહિ પણ કેવળ ધર્મના અભાવેજ અનાપણું કહેલું ગણાય, ૩ અંકમભૂમિમાં આય અનાય ભેદની વિવક્ષાજ નથી.