________________
પ્રાપ્ત કરબલાં
મનુષ્ય અનમું આયુષ્યવાળા સર્વપર્યાસિએ અપર્યાપ્તા (પાંચ પતિએ અપર્યાપ્તા ને ત્રણ પતિએ પર્યાપ્તા) ઉત્પન્ન થાય છે. અને ગર્ભજે મનુષ્યો રત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થાય છે. એ રીતે સમૂર્ણિમ મનુષ્ય અને ગર્ભજ મનુષ્ય એમ બે પ્રકારના મનુષ્ય ૧૦૧ ક્ષેત્રવતી" છે.
| | આર્ય મનુષ્ય અને અનાર્ય (સ્લેચ્છ) મનુષ્ય ને સવ હેય (ત્યાગવા યોગ્ય) ધર્મોથી /કદર થયેલા વા થનારા તે સાથે મનુષ્ય ઋદ્ધિવંત અને અદ્ધિવત એમ બે પ્રકારના છે. તેમાં તીર્થંકર ચક્રવતી વાસુદેવ બળદેવ ચારણમુનિ અને વિદ્યાધર એ ૬ પ્રકારના ક્ષતિયંત કાર્ય મનુષ્ય છે, અને અઋદ્વિવંત આર્ય ૯ પ્રકારના છે તે આ પ્રમાણે આય ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા તે ક્ષેત્ર માર્ય. જે ક્ષેત્રમાં તીર્થંકરની તેમના સાધુઓની અને તેમનાં ધમની ઉત્પત્તિ વા પ્રવૃત્તિ હોય તે આર્ય ક્ષેત્ર, અને જ્યાં 'તીર્થંકરાદિની ઉત્પત્તિ નથી તે અનાર્ય ક્ષેત્ર. તે તીર્થંકરાદિની પ્રવૃત્તિવાળા આ ભરતક્ષેત્રમાં મગધ દેશ આદિ ૨પા (સાડી પચીસ) આદેશ છે, અને તે દેશની રાજગૃહી આદિ મુખ્ય નગરીઓ છે. આ સર્વ ભરતક્ષેત્રમાં રહેવાથી જેમ ભરતક્ષેત્ર આર્યક્ષેત્ર છે, તેમ અરવતક્ષેત્રાદિ ૧૪ મળી ૧૫ કર્મભૂમિ તે આ ક્ષેત્રે છે, (અને ૩૦ અકર્મભૂમિ તથા ૫૬ અન્તદ્વીપ અનાર્ય ક્ષેત્રો છે). તથા છ પ્રકારની ઇભ્યજાતિઓ (અંબ9જાતિ–કલંદજાંતિ-વિદેહજાતિ
વઢક જાતિ-હરિતજાતિ-ગુંચણજાતિ એ ૬ પ્રકારની ઉત્તમ જાતિએ) તેની પરંપરામાં ઉત્પન્ન થયેલા તે જ્ઞાતિ આર્ય, એ ૬ પ્રકારનો છા ૧ આ ગ્રંથની વૃત્તિમાં તીર્થંકર-સાધુ-ને ધર્મ એ ત્રણની પ્રવૃત્તિલાળા ક્ષેત્રને આર્યક્ષેત્ર કહ્યું છે, તે સામાન્ય ભાવે છે. તાત્વિક રીતે તે
બીજા અનેક ગ્રન્થમાં તીર્થંકર-ચક્રવર્તી-વાસુદેવ-બળદેવ એ ચારની ઉત્પત્તિવાળા ક્ષેત્રને આર્યક્ષેત્ર કહ્યું છે. તેમાં સાધુ, ધમની ઉત્પત્તિ વા પ્રવૃત્તિની વિક્ષા નથી. - , , , '...'