________________
વી
समास
IYરા
गतिमार्ग णानुं विव
નિરાકરણ
જાતિઓ વર્તમાનમાં જાણી શકાતી નથી. તથા ઉકુલ-ભોગકુલ-રાજન્યકુલ-કૌરવકુલ-ઈવાકુકુલ-જ્ઞાનકુલ એ ૬ ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો તે ગુરુ સા. તથા ગાંધીને બંધ રૂ કપાસને ધંધે વને ધંધે ઈત્યાદિ ઉત્તમ વ્યાપારેથી આજીવિકા કા કરનારા તે ર્મ સાર્ચ, તથા ચિતારા વણકર તુણકર દત્તારા ઈત્યાદિ ઉત્તમ શીલ્પથી કારીગરી-હુન્નરથી) આજીવિકા ચલાવનારા
તે શૌન્ય સાથે, અર્ધમાગધી ભાષા બેલનારા તે ભાષા સાથે, ઉત્તમ મતિકૃતાદિ જ્ઞાનવાળા તે જ્ઞાન સાથે, ક્ષાયિક સમ્યકત્વાદિ સમત્વવાળા તે ના, સામાયિક ચારિત્રાદિ ચારિત્રવાળા તે વાત્રા, એ રીતે આર્ય મનુષ્ય ૬ પ્રકારના મૂળભેદે છે, અને ઉત્તરભેદે અનેક પ્રકારના છે. થી જે મનુષ્યમાં ધર્મનું નામ પણ નથી, પરંતુ નહિ ખાવાપીવા ગ્ય પદાર્થોને પણ નિઃશક્ષણે ખાવાપીવામાં અને અનાચીણું
આચાર્યને આચરવામાં આશક્ત થયેલા હોય છે તે અને શાસ્ત્રાદિકને અસમત એવા ઉભટ વેષ ભાષા આદિથી જ કરવાવાળા તે સના અથવા મનુષ્ય કહેવાય. તે શક યવન અગર ઈત્યાદિ દેશોદથી અનેક પ્રશ્વરના છે.
- યુગલિક ક્ષેત્રો ન આર્ય ન અનાર્ય પૂર્વોક્ત સમૂરિછમ અને ગર્ભજ એ બે ભેદ તે સર્વ ૧૦૧ ક્ષેત્રમાં ગયા છે. પરંતુ આય અને અજા એ છે જે તે કેવળ કર્મભૂમિની અપેક્ષા એજ છે. ૩૦ અકર્મભૂમિમાં તથા ૫૬ અન્તી માં એ બે ભેદની અપેક્ષા છે જ નહિ, કારણ કે યુગલ| કોને ભોગપુરૂષ તરીકે (ભોગભૂમિ વાસી) ગણીને ત્રીજી ભિન્ન જાતિ ગણેલી છે, અતિ ખત્યાર ગણેલ છે. જેથી આર્ય પણ નહિ અને અનાર્ય પણ નહિ [જેમ સિદ્ધરાશિ અત્રિી ૫ણ નહિ અને ચારિત્રી પણ નહિં, ભવ્ય પણ નહિં અને માત્ર
૪૭-૦Rવનાર છે
રા