________________
૫૨
જય વીયરાય આ રીતે સમજી શકાય છે કે "ઈષ્ટફલસિદ્ધિ" દ્વારા ધર્મમાં બાધક-પ્રતિકૂળતા, ચિંતા વગેરેની નિવારક આજીવિકાદિ સંસારિક વસ્તુની જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે પ્રાર્થના કરાય છે. તુલસા શ્રાવિકાએ પણ પોતાના પતિની પુગ્રેચ્છા પૂર્ણ કરવા પરમાત્માની જ વિશેષ આરાધના કરવાનો નિર્ણય પોતાના પતિને જણાવેલ અને આયંબિલાદિ તપ કરીને દેવને પ્રસન્ન કરી પુત્રોની પ્રાપ્તિ કરી હતી.
જેમની પૂજાદિ ટાળો આજે ખૂબ જ પ્રચલિત છે તે ઉપાધ્યાય વીરવિજયજી મ. (શુભવીર)એ પણ પોતાના "પ્રશ્ન ચિંતામણિ" ગ્રંથમાં ઈષ્ટફલસિદ્ધિનો અર્થ સારી રીતે સ્પષ્ટ કરેલ છે.
प्र. - जयवीयरायमध्ये 'इट्ठफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मार्गितं वान्यदिति ।
उत्तर - वन्दारुवृत्त्यादि-अनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्नहेतुभूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं માતિમિતિા.
પ્ર. જયવીયરાયમાં 'ઈષ્ટફલસિદ્ધિ વાક્યથી શું મોક્ષફળ માગેલ છે કે બીજું કંઈ ?
ઉત્તર – વંદાવૃત્તિ આદિ અનુસારે જણાય છે કે