________________
૨૧૦
જય વીયરાય
(૨) અપવર્તતમેવ
આ શુભ પ્રણિધાનથી પરંપરાએ પણ અંતિમ ફળ
મોક્ષ છે.
(३) अनिदानं तल्लक्षणायोगात्
આ શુભ આશંસાદિ પ્રણિધાનમાં પૌદ્ગલિક આશંસા નથી, પરંતુ અસંગતામાં આસક્ત ચિત્ત છે. તેથી તે નિદાનરૂપ નથી.
(४) न प्रणिधानादृते प्रवृत्त्यादयः
૪. પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ થતાં નથી. પ્રથમ પ્રણિધાનથી લક્ષ્ય નક્કી થાય છે. પછી તે દિશામાં પ્રવૃત્તિ થાય છે. વચ્ચે વિઘ્નો આવતાં વિઘ્નજય કરાય છે. આગળ લક્ષ્ય સિદ્ધ થાય છે. અને જેની પ્રાપ્તિ થાય છે તેનો અન્યમાં વિનિયોગ થાય છે. આમ પ્રણિધાનથી વિનિયોગ સુધીમાં પ્રણિધાન મુખ્ય
५. प्रणिधानाधिकारित्वलक्षण महत्त्वानि
अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथा एतद्बहुमानिनः, विधिपराः, उचितप्रवृत्तयः ।