Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 279
________________ ૨૬૨ જય વીયરાય એટલે ૮ ક્રોડ, ૫૭ લાખ, ૨૮૨ ત્રણલોકમાં રહેલા ચૈત્યોને હું વંદન કરું છું... પન્નરસકોડિસયાઈ, કોડી બાયાલ લક્ષ્મ અડવન્ના, છત્તીસ સહસ અસીઇં, સાસય બિંબાઈ પણમામિ. પંદર સો ક્રોડ, બેંતાલીસ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજાર, એંશી શાશ્વતપ્રતિમાને વંદન કરું છું. પ્રતિમાજી પણ વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય. વૈમાનિકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તીર્ચ્યુલોકમાં ૩,૯૧,૩૨૦ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ આ બધા જિનપ્રતિમાને વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરેનો લાભ સવલોએ અરિહંત ચેઈયાણંના સૂત્રથી નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને સ્તુતિ બોલવાથી મળે છે. આ ઉપરાંત પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, પાંચ ઐરાવત ક્ષેત્રમાં, પાંચ ભરતક્ષેત્રમાં, વૈતાઢ્ય પર્વતો પર, શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, અર્બુદગિરિ, શંખેશ્વર આદિ અનેક તીર્થો, ગામોના જિનમંદિરોમાં રહેલા તથા બીજા પણ જિનપ્રતિમાને

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294