Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 288
________________ ૨૭૧ પરિશિષ્ટ - ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો ૨૭૧ ૧૦. ચૈત્યવંદનના પાઠમાં ઉપયોગ. ૧૧. લોકમાં પ્રિયપણું. ૧૨. અનિંદિતયેષ્ટા અર્થાત્ લોકમાં નિંદા થાય તેવા આયારો ન હોય. ૧૩. વ્યસન એટલે આપત્તિ-સંકટ...તેમાં ઘીરતા. ૧૪. શક્તિ મુજબ ત્યાગ. ૧૫. લબ્ધલક્ષ્યતા. ગુરુએ આ લક્ષણોથી અધિકારી જાણી પછી સમ્યફવિધિપૂર્વક ચૈત્યવંદનના પાઠ વગેરે આપવા... ચૈત્યવંદનના અધિકારી જાણ્યા પછી હવે ચૈત્યવંદનના લક્ષણો જેનાથી આપણું ચૈત્યવંદન ભાવ ચૈત્યવંદન બને... એ જાણીએ. ભાવચૈત્યવંદનાના લક્ષણો उवओग अत्थचिंतण गुणराओ लाहविम्हओ चेव । लिंगाणि विहिअभंगो भावे दव्वे विवज्जइओ ।। वेलाविहाण तग्गयमणतणुवयणाणि तह य लिंगाणि । रोमंचभाववुड्ढीइ भावचिइवंदणाइ भवे ।। ૧. ચૈત્યવંદનના સૂત્રોને વિષે ઉપયોગ. ૨. ચૈત્યવંદનના સૂત્રોના અર્થનું ચિંતન. 13. ગુણાનુરાગ.

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294