________________
૨૫૬
જય વીયરાય વત્તિયાએ. અન્નત્ય-એક નવકારનો કાઉસગ્ગ પારીને ત્રીજી હોય-સિદ્ધાણં બુદ્ધાણ-વેરાવઢગરાણું સંસિગરાણું સમ્મદિદ્ધિસમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્તત કહીને ચોથી થોય - નમુત્થણ-જાવંતિ ચેઈયાઈ-ખમાસમણ-જાવંત કે વિ સાહુ-સ્તવન-જયવીયરાય પૂર્ણ બોલો એટલે ચૈત્યવંદન પૂર્ણ થાય છે.
આ સિવાય ઈરિયાવહી કરીને ચૈત્યવંદન-જે કિંચિનમુત્થણ-જયવિયરાય આભવમખેડા સુધી કરી બીજીવાર ચૈત્યવંદન-કિંચિ-નમુત્યુપં-ઉપર મુજબ ચાર થોયનમુત્થણ-બીજી વાર ચાર થોય. નમુસ્કુર્ણ-જાવંતિ ચેઈયાઈ ખમાસમણ-જાવંત કેવિ સાહૂ-નમોહ-સ્તવન-જયવીયરાય આભવમખેડા સુધી કરી ત્રીજી વાર ખમાસમણ દઈ ચૈત્યવંદન-જંકિંચિ-નમુથુણં-જયવીયરાય સંપૂર્ણ બોલીને દેવવંદન સમાપ્ત કરાય છે. આ ઉત્કૃષટ દેવવંદન
છે..
આ માત્ર મુખ્ય પ્રકારો બતાવ્યા છે. બીજા પણ પ્રકારો ચૈત્યવંદનના કહ્યા છે. શ્રાવક-શ્રાવિકાએ હંમેશા ત્રણવાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની તથા સાધુ-સાધ્વીજી મહારાજે બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની પ્રભુની આજ્ઞા છે.