________________
કર્તવ્યની કમનીય કેડી
૨૩૩ શાઅવારસાને પુનઃ સમૃદ્ધ કરવો પડશે. ગૃહસ્થોએ ઓછામાં ઓછા એક તથા શક્તિ મુજબ અનેક શાસ્ત્રોનું લેખન-પ્રકાશન વગેરેમાં લાભ લઈ શ્રતને સમૃદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. મહાત્માઓએ પણ આના પર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવું પડશે.
ર૬. વર્તવ્યો મનન પ્રભુના નામનો મંગલ જાપ કરવો. નવકારમંત્રાદિનો પણ જાપ કરવો. જાપ એક સુંદર યોગ છે. એકને એક પદનું પ્રણિધાનપૂર્વક વારંવાર પરાવર્તન થવાથી તેના સંસ્કાર દઢ થાય છે. ખુબ જાપ થયા પછી
ક્યારેક તો વગર ઉપયોગે તેનો મનમાં અજપાજાપ ચાલુ રહે છે. વળી મંત્રોના અક્ષરોના પરાવર્તનથી એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે જેના પ્રભાવથી વિઘ્નોનો નાશ થાય છે અને ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જાપની સાધના મંગળમય છે. આમાં શક્ય તેટલુ અવશ્ય પ્રવૃત્ત થવું. २७. प्रतिपत्तव्यं चतुःशरणं ૨૮. રિંતવ્યનિ ટુકૃતાનિ २९. अनुमोदनीयं कुशलं
પંયસૂત્રમાં આ ત્રણ દ્વારા ભવ્યત્વનો પરિપાક