________________
૨૨૧
પ્રણિધાન... પરમતાની પગદંડી
વિકથા અને વિવાદથી રહિત બને, મુક, ટટ્ટર (હુંકારાદિ શબ્દનું પણ વર્જન કરે.) પદચ્છેદ (શબ્દો છુટા પાડીને બોલવુ) પૂર્વક વંદન
કરે.
આ વચન પ્રણિધાન થયુ. પ્રેક્ષા અને પ્રમાર્જનાપૂર્વક ઉઠે, બેસે, બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે. આ રીતે વંદન એ કાય પ્રણિધાન થયું.