________________
ગુર્વાજ્ઞાપાલન....... પ્રત્યક્ષ મોક્ષ
તેમના પ્રત્યેક વચનમાં અમૃતના સ્વાદને અનુભવીએ અને ગુરુવચનને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આનંદપૂર્વક સ્વીકારી તેનું યથાર્થ પાલન કરી જીવનને સફળ કરીએ. પરમાત્માને પણ પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએદોષ માં તુઃ માવો, તન્વયળસેવા ।।' હે પ્રભુ ! મને તમારા અચિંત્ય પ્રભાવથી ગુરુવચનનું
પાલન પ્રાપ્ત થાવ.
૧૫૫
आभवमखण्डा 1
आभवमखण्डा-आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेतिएतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः ।
ભવનિર્વેદથી માંડી શુભગુરુનો યોગ, તેમના વચનનું પાલન, સુઘીની આઠ વસ્તુની પ્રભુ પાસે પ્રાર્થનાનું વિવેચન પૂર્ણ થાય છે.
-
અલ્પકાળ
હવે આની પ્રાપ્તિ ક્યાં સુધી જોઈએ ? તેનો કાળ બતાવતા જણાવે છે એક વાર નહિં, નહીં પણ આખી જીંદગી સુધી... અરે, એટલું નહિં 'આસંસાર' સંસારકાળના છેડા સુધી, મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવનિર્વેદાદિ આઠે વસ્તુઓની પ્રાપ્તિ થાવ. વળી આઠે વસ્તુની અખંડ એટલે સંપૂર્ણપણે પ્રાપ્તિ થાવ. એટલે સામાન્યથી, સહજ માત્ર નહિં