________________
૧૯૪
જય વીયરાય
૨. પુસ દ્ગુ, પુત્ત પરમત્કે, સેસે અળદ્ધે । આ ચારિત્રમાર્ગ એ જ સાચો અર્થ છે.
આ ચારિત્રમાર્ગ એ જ સાચો પરમાર્થ છે. આના સિવાય બધું અનર્થ નકામું છે. 'રૂ. અરિહંતો મદ લેવો, ખાવખ્ખીવં સુસાદુળો ગુરુનો | जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ।।
યાવજ્જીવ અરિહંત મારા દેવ છે.
=
સુસાધુ મારા ગુરુ છે. પ્રભુએ પ્રરૂપેલ તત્ત્વ ધર્મ છે.
આ સ્વરૂપવાળા સમ્યક્ત્વને હું સ્વીકારું છું. '४. आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च । પ્રભુની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે. પ્રભુની આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે. '५. आकालमियमाज्ञा ते हेयोपादेयगोचराः ।
आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ।। હંમેશ માટે હે પ્રભુ ! હેયોપાદેય વિષયક તારી આજ્ઞા છે. આશ્રવ સર્વથા હેય (ત્યાજ્ય) છે. સંવર સર્વથા ઉપાદેય (આદરવા યોગ્ય) છે.
જેનાથી કર્મનો સમૂહ આત્મામાં આવે તે આશ્રવ.