________________ 1 પૂર્ણતાષ્ટક ભાષાર્થ:--જે ધન, ધાન્યાદિ પરિગ્રહથી હીનસત્વ, લેશિયા પુરુષ પૂર્ણતા માને છે તે ધન, ધાન્યાદિ પરિ– ગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા કહીએ. અહીં ઉપાદાન સવિકલ્પ છે, ઉપેક્ષા નિર્વિકલ્પ છે તે માટે ઉપેક્ષા લીધી. પૂર્ણાનંદ રૂપ અમૃતથી સ્નેહવંત (ભીની) દ્રષ્ટિ બુદ્ધિવંતની હોય છે. આત્મદ્રવ્યના શુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત છે; પણ ત્યાં પુદ્ગલ સંકલિપત એછાઈ જણાતી નથી, પરમ ઉપેક્ષાએ કુરકૂપ પૂર્ણતા જ પ્રકાશે. અનુવાદ :-- જેથી લેભી પૂર્ણ છે, તે જ ઉપેક્ષા ગ્ય; પૂર્ણાનંદ અમી ભૌની, દ્રષ્ટિ જ્ઞાનીભોગ્ય. 5 જ્ઞાનમંજરી - આત્મધર્મરૂપ સંપત્તિથી રહિત, પર પદાર્થના ભોગના રસિકપણથી પિતાને ધન્ય માનનારા, વસ્તુ સ્વભાવરૂપ ધર્મમાં ધીરતા વિનાના, લેભમાં ડૂબેલા પુરુષો ધન, ધાન્યાદિ જે પર સંગથી પુરાયા જાય છે, તે પૂર્ણતા ઉપાધિથી ઊપજેલી હોવાથી અંગીકાર કરવા ગ્ય જ નથી; અથવા તે પૂર્ણતા જ નથી પરંતુ પૂર્ણતાને આરોપ માત્ર તેમાં છે. જેમ કે:–ઘડે જળથી અપૂર્ણ છે; ઉપર ચીકાશને લીધે મેલે થયેલે છે, તેને જોઈ કોઈ કહે કે મેલથી ભરેલે આ ઘડે છે, આ મેલથી ઉત્પન્ન થયેલી પૂર્ણતા શું પૂર્ણ કુંભાણાની અવસ્થા ગણાય? ન જ ગણાય. એ પ્રકારે ઓત્મા અનંત જ્ઞાન, આનંદ આદિ સ્વરૂપથી હજી સુધી અપૂર્ણ છે, તેને કર્મરૂપ ઉપાધિથી ભરેલે કોઈ કહે છે તે પૂર્ણતાને આત્મતત્વના અનુભવથી પૂર્ણ તત્ત્વ