________________
૧૨
ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૩, ૪
વાળી પ્રવૃત્તિ મધ્યસ્થ પુરુષોને નથી ? તેમાં યુક્તિ આપે છે કે વ્યવહાર સૂત્રમાં નિશ્રિત-ઉપશ્રિત વ્યવહારને કરનારા સાધુઓને મહાપ્રાયશ્ચિત્ત કહેલું છે. તેથી અર્થથી ફલિત થાય છે કે સંયમજીવનમાં મધ્યસ્થ પરિણામથી જેઓ વિચારે છે તેઓ જેમ પરીક્ષા કરીને શુદ્ધ વ્યવહારને કરનારા છે તેમ સ્વપક્ષ અને પરપક્ષના પક્ષપાત રહિત પણ વ્યવહાર કરનારા હોય છે. Ilal અવતરણિકા :
इत्थं च मध्यस्थस्यानिश्रितव्यवहारित्वाद् यत्कस्यचिदभिनिविष्टस्य पक्षपातवचनं तन्मध्यस्थैर्नाङ्गीकरणीयमित्याह - અવતરણિકાર્ય :
અને આ રીતે ગાથા-૩માં કહ્યું એ રીતે, મધ્યસ્થનું અનિશ્રિત વ્યવહારીપણું હોવાથી, કોઈ અભિનિધિષ્ટતું જે પક્ષપાત વચન છે તે મધ્યસ્થ પુરુષોએ સ્વીકારવું જોઈએ નહિ એ પ્રમાણે કહે છે –
ગાથા :
तुल्लेवि तेण दोसे पक्खविसेसेण जा विसेसुत्ति । सा णिस्सियत्ति सुत्तुत्तिण्णं तां बिंति मज्झत्था ।।४।।
છાયા :
तुल्येऽपि तेन दोषे पक्षविशेषेण या विशेषोक्तिः।
सा निश्रितेति सूत्रोत्तीर्णां तां ब्रुवते मध्यस्थाः।।४।। અન્વયાર્થ:
તેeતે કારણથી=મધ્યસ્થ પુરુષને કુલાદિના પક્ષપાતનો અભાવ હોય છે તે કારણથી, તુમ્નેવિ રોસે તુલ્ય પણ દોષમાં=સમાન પણ ઉસૂત્રરૂપ દોષમાં, પવિલેસેજ ના વિત્તિ પક્ષવિશેષથી જે વિશેષનું કથન છે, સા સ્પિત્તિ તે નિશ્ચિત છે. એથી તeતેને, મક્લ્યા =મધ્યસ્થ પુરુષો, સુત્તત્તિVi= સૂત્ર ઉત્તીર્ણ, વિંતિ કહે છે. જો ગાથાર્થ :
તે કારણથી=મધ્યસ્થ પુરુષને કુલાદિના પક્ષપાતનો અભાવ હોય છે તે કારણથી, તુલ્ય પણ દોષમાં=સમાન પણ ઉસૂત્રરૂપ દોષમાં, પક્ષવિશેષથી જે વિશેષનું કથન છે તે નિશ્ચિત છે. એથી તેને મધ્યસ્થ પુરુષો સૂમઉત્તીર્ણ કહે છે. ll૪ll