________________
શના જ
સાધમિકની શ્રેષ્ઠતા
888888888888888888***BRUAR ઝનના સમાચા, મનન ગારું પુમવા | साहम्मियाणं गुणमुठियाणं, तित्थंकराणं वयणं ठियाणं ॥
શા. ફિ. .
- સાધમિક ભક્તિ. શાસ્ત્રકાર મહારાજા શ્રી દેવેન્દ્રસૂરિજી, જીના ઉપકાર માટે શ્રાદ્ધદિનકૃત્ય ગ્રંથ રચતાં–શ્રાવકે કેવી રીતે ધર્મક્રિયા કરી દિવસ સફળ કરે તે વાત જણાવી. આ જ કારણથી તમારે પડિકમણામાં “વિવાદ ઘર બેસવું પડે છે. શ્રાવકને સભાબંધી, વ્યાખ્યાનની જ રજા નથી. સાધુમાં પણ દરેક સાધુને વ્યાખ્યાનને અધિકાર નથી. ધર્મ નિરૂપણ કર્યો જિનેશ્વર મહારાજે, પણ શ્રાવકને ઢંઢેરેદેશનાધિકાર જણાવ્યા નથી. જો કે શહેનશાહી. ઢઢેરે બધાને જાણવાને છે, છતાં તે ઢંઢરે સંભળાવે કેશુ? શેરીફ સંભળાવે. તેમ ધર્મ નિરૂપણ કર્યો જિનેશ્વર મહારાજાએ, પણ તે ધર્મ સાધુ જ બીજાને સંભળાવે. તે ધર્મ જાહેર કરવાની એગ્યતા શ્રાવકમાં નથી.
જિનેશ્વર મહારાજના ધર્મને નિરૂપણ કરવાને માટે સાધુ જ ગ્ય છે. આશ્રવ રોકનાર, સંવર પેદા કરનાર, મેક્ષ સિદ્ધ કરનાર એ ધર્મ જિનેશ્વરને છે. તેથી હેમચંદ્ર મહારાજાએ કહ્યું કે-“આ લાંબું લાંબું પીંજણ છે.” આમ કહેવામાં શાસ્ત્રો ઉપર તેમને અનાદર નથી, પણ શાસ્ત્રોમાં ઘણું સૂમ વિવેચન છે એમ તે કહે છે. કપાસ હોય તે પીંજણ થાય, હવાનું પીંજણ નહીં થાય. તેમ “આશ્રવ સદા હેય, સંવર સદા ઉપાદેયઃ” જેમ “ઘી-ખીચડીના બે શબ્દ છે તેમ જૈનશાસનના બે શબ્દ છે. પછી એને વિસ્તાર ગમે તેટલે થાય.
જે જે કર્મબંધનનાં કારણે તે બધાં આશ્રવ હેવાથી છોડવા લાયક છે. કર્મ સેકવાનાં કારણ તેનું નામ સંવર, તે જ આદરવા