________________
૧. કુટુંબી પ્રત્યે શ્રાવકની સાંધ્ય-ફરજ
[3
કરવામાં આવે છે. સ` એ વાતને તે મંજૂર કરવાના કે ધ આત્મકલ્યાણ માટે જ કરાય છે.
તો કલ્યાણુ શામાં છે ?
જંજાળ માયાના ફ્રાંસામાંથી જેટલા ખચાય, ક્રોધાદ્રિક ઓછા થાય, ઇન્દ્રિયાનેા કબજો મેળવવામાં કલ્યાણ, માનસિક વેગા પર કબજો અંકુશ મેળવવામાં કલ્યાણું.
જ્યારે આ વાત નક્કી થઈ તા એવા કયા ધર્મ છે, કે જે સથા ઈન્દ્રિયાના તેમજ મન, વચન, કાયાના કાબૂને આગળ કરે છે, અને ક્રોધાર્દિકને મંદ કરવાના ઉપાય બતાવે છે?
જિનેશ્વર મહારાજના ધર્મ સિવાય ઉપરીક્ત ધ્યેય કાઈ રાખી શકતું નથી. બીજાઓએ પરમેશ્વર શા માટે માન્યા ? હવા-ઝાડ, પહાડ, પાણી બનાવી આપ્યાં તેથી પરમેશ્વર માન્યા. જેને આત્મકલ્યાણનું લક્ષ્ય નથી, તેવાને દેવ માન્યા. વીતરાગ સજ્ઞને દેવ માન્યા હોય તો માત્ર જેનાએ. પૌદ્ગલિક પદાથ આપનાર કે હરનારને તેમણે દેવ તરીકે માન્યા નથી. વીતરાગતા, સજ્ઞતા, અને ક્ષીણમાડુનીયને અંગે દેવપણુ” માન્યું છે.
કુળ, જાતિ, દેવ, ગેત્ર કે ગામને નામે ગુરુ માન્યા નથી. પાંચે પાપને પરિહરનારા ત્યાગી ગુરુ જોઇએ, જે કલ્યાણને માર્ગે ચઢે અને ખીજાને ચઢાવી શકે. તેમ ખીજાએએ કન્યા, ખેતર દેવું તેમાં ધમ મનાવ્યે જૈનાએ ત્યાગ, વૈરાગ્ય, સંવરમાં ધમ માન્યો. આવે। જૈનધમ હોવાથી કુટુંબી પાતાના કુટુ અને જણાવે છે કે આપણે જે જૈનધર્મ પામ્યા છીએ, એ જૈનધર્મ-કલ્પવૃક્ષ જેવા છે.’
બીજો ધમ પામવા સહેલા છે, પર`તુ જૈન ધમ પામવા કઠીન છે. આ જીવ અન ́તી વખત જુલિયામાં જઈ આવ્યા છે, ત્યાં અનંતી વખત કલ્પવૃક્ષ પામ્યા છે, પણ જૈનધમ રૂપી કલ્પવૃક્ષ પામ્યા નથી. તેમ શાથી ? ક્ષાયેાપમિક સમ્યક્ત્વ અસંખ્યાતી વખત પમાય છે, તેમ આ જીવે ક્ષાપમિક સમ્યક્ત્વ લીધું હશે તે ? વાત ખરી; પરંતુ ભણેલા ભૂલી જાય તે ફરી તૈયાર કરવા બેસે, અને નવા તૈયાર