________________
દેશના
*
કુટુંબી પ્રત્યે શ્રાવકની
સાંધ્ય–ફરજ SUBSCRIBE888888888888888888888888888888888
जिणधम्मो उ जीवाणं, अपुत्वो कप्पपायवो। सग्गापवग्गसुक्रवाणं, फलाणं दायगो इमो ॥
કુટુંબ દેશના શાસ્ત્રકાર મહારાજા આચાર્ય ભગવાન દેવેન્દ્રસૂરિજી મહારાજ પિતાના મુખે શ્રાવકનાં કર્તવ્ય જણાવે છેઃ “શ્રાવકે સાંજે કુટુંબ એકત્ર કરી ધર્મોપદેશ આપવો જોઈએ, કારણ કે તેઓને ધર્મ કરતાં ક્યા છે. અમુકનાં ઉઘરાણી દુકાનાદિ કાર્યો સોંપ્યાં. એટલે કે–વ્યાખ્યાન સાંભળવાના વખતે જુદાં જુદાં કાર્યો સેપ્યાં. આડકતરી રીતે. કુટુંબવર્ગને ધર્મ સાંભળતાં અટકાવ્યું. જે ધર્મ પામી શકત, તે વખતે તેને રે. “બધાંને લઈને ઉપાશ્રયે બેસે તે નિર્વાહ શી રીતે ચાલે? ત્યારે શું કરવું? તે માટે જે વ્યાખ્યાનમાં ધર્મ સાંભળ્યું હોય, તે સાંજે કુટુંબને સંભળાવો.
સેનાધિપતિ કહે કે-લશ્કર મારું કહ્યું નથી માનતું, તે વાત અસંભવિત નથી, પણ તેમાં સેનાધિપતિની નાલાયકી. લશ્કરને કબજામાં ન રાખે તે સેનાધિપતિ શાને? માટે તેમાં વાંક સેનાધિપતિને છે.
માસ્તર કેટલાક દિવસથી છોકરાને ઘેર ભણાવે છે. એક દિવસ છેકરે કહે છે કે- “સાંજે આવે ત્યારે આઠ આનનાં પાન લેતા આવજે.” “અરે! હું નેકર છું કે મને આ કામ સેપે છે?”શેઠને માસ્તર કહે છે કે-મારું રાજીનામું લે, મારી કિંમત ન થાય ત્યાં નોકરી ન કરવી. શું થયું?’ એમ શેઠ પૂછે છે. તમારા દીકરા આમ કહે છે કે આ ત્યારે આઠ આનાનાં પાન લેતા આવજે.” શેઠ કહે છે કે આ વાતની મને ખબર પડી હતી તે હું તમને રજા આપત. પાંચ પાંચ વરસમાં માસ્તરે છેકરાને આટલો જ કેળાને? જે છોકરે માસ્તર પાસે ભણ્ય,